ગોધર સ્વામિનારાયણ મંદિર ખાતે શિક્ષણ મંત્રી છપ્પન ભોગ અન્નકૂટમાં ઉપસ્થિત રહી નવા વર્ષ નિમિત્તે પૂજા અર્ચના કરી - At This Time

ગોધર સ્વામિનારાયણ મંદિર ખાતે શિક્ષણ મંત્રી છપ્પન ભોગ અન્નકૂટમાં ઉપસ્થિત રહી નવા વર્ષ નિમિત્તે પૂજા અર્ચના કરી


મહીસાગર જીલ્લાના સંતરામપુર તાલુકાના ગોધર મુકામે ગુજરાત સરકારના કેબિનેટ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રી પ્રો. ડૉ. કુબેરભાઇ ડિંડોર સાહેબે સ્વામિનારાયણ મંદિરે છપ્પન ભોગ અન્નકૂટમાં ઉપસ્થિત રહી નવા વર્ષ નિમિત્તે પૂજા અર્ચના કરી. સાથે સંતો મહંતોના આશીર્વાદ પ્રાપ્ત કરી. દર્શન કરી પ્રજાની સુખાકારી માટે પ્રાર્થના કરી. સાથે સૌને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી.આ પ્રસંગે પાર્ટીના સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

રીપોર્ટ‌.ભીખાભાઈ ખાંટ
મહીંસાગર


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.