વડનગર ખાતે નવા વર્ષ એ સોમનાથ મહાદેવ ની ભવ્ય શોભાયાત્રા નીકળી - At This Time

વડનગર ખાતે નવા વર્ષ એ સોમનાથ મહાદેવ ની ભવ્ય શોભાયાત્રા નીકળી


સોમનાથ મહાદેવ ની ભવ્ય શોભાયાત્રા વડનગર માં નીકળી

વડનગર ખાતે નવા વર્ષ એ સોમનાથ મહાદેવ ની ભવ્ય શોભાયાત્રા નીકળી

વિક્રમ સંવત ૨૦૮૦ ના એટલે સત્ય સનાતન ધર્મ નું નવા વર્ષના દિવસે એકારતક સુદ એકમ ના દિવસે વડનગર માં સોમનાથ મહાદેવ ની શોભાયાત્રા નીકળી હતી આ સોમપુરા ના ઈષ્ટ દેવ છે અને દર બેસતા વર્ષ ના દિવસે વડનગર માં સોમનાથ મહાદેવ ની શોભાયાત્રા નીકળી છે. નવા વર્ષ માં ધાર્મિકતા આધ્યાત્મિકતા તરફ જવાની રસ્તા મળે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.