ઉજવણી: મહુવાના બેલુર વિદ્યાલયમાં દશાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી - At This Time

ઉજવણી: મહુવાના બેલુર વિદ્યાલયમાં દશાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી


ઉજવણી: મહુવાના બેલુર વિદ્યાલયમાં દશાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી

મહુવાની બેલુર વિદ્યાલયમાં દેશના દીવડા સત્કાર સમારંભ અને દશાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

બેલુર વિદ્યાલયમાં દેશના દીવડા સત્કાર સમારંભ અને દશાબ્દી મહોત્સવણી ઉજવણી કરવામાં આવેલ. જેમાં NEET, JEE, GUJCET, HSC બોર્ડ, SSC બોર્ડ, TST વગેરે પરીક્ષાઓમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરતાં બેલુર બર્ડઝનું વિવિધ રકમનો ચેક અને સન્માન પત્ર આપી બાળકોને સન્માનિત કરવામાં આવેલ હતા.

બેલુર વિદ્યાલયના વર્ષ2023માં 36 વિદ્યાર્થીઓએ MBBSમાં પ્રવેશ મેળવેલ અને 2024માં 50 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવેલ. A ગ્રુપમાં ગુજરાતની ટોપ-5 માં આવતી તમામ કોલેજો જેવી કે DA-IICT, NIRMA, PDPU, BVM, MSU वगेरेमां भेजुर भईजचे प्रवेश મેળવ્યા છે. ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. જેમાં જુદી જુદી કૃતિઓ રજુ કરી દશાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.