CEOની ધરપકડ બાદ ટેલિગ્રામ બંધ થાય તો ઓપ્શન શું?:ચાર એવી એપ્સ જેનાથી મફત-હાઇસ્પીડ ડેટા કરી શકશો ટ્રાન્સફર
તાજેતરમાં ટેલિગ્રામના સીઈઓ પાવેલ દુરોવની પોલીસે ધરપકડ કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેની 24 વર્ષની ગર્લફ્રેન્ડ યૂલિયા વાવિલોવા પણ ધરપકડ બાદથી ગાયબ છે. ટેલિગ્રામના સીઈઓની ધરપકડ બાદ ભારત સરકારે પણ ટેલિગ્રામ એપની ભારતમાં થતી ગતિવિધિઓ પર તપાસ કરવાની શરૂ કરી છે. તેવામાં જો પાવેલ દુરોવ કાર્યવાહીમાં દોષી સાબિત થાય તો ભારતમાં ટેલિગ્રામ એપ બેન થવાની શક્યતા છે. ટેલિગ્રામ એ તેના ફિચર્સ માટે જાણીતું છે. તે ઉપરાંત તેનો સૌથી વધારે ઉપયોગ હાઈ ક્વોલિટી ફોટો-વિડીયો ડાઉનલોડ કરવા માટે થાય છે. પણ જો ટેલિગ્રામ ભારતમાં બેન થાય તો તેના ઓપ્શનમાં બીજી કઈ કઈ મેસેજીંગ એપનો ઉપયોગ કરી શકાય તે જાણવા માટે ઉપર આપેલા ફોટ પર ક્લિક કરી આખો વીડિયો જુઓ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.