લીલીયા મોટા ના પોલીસ કર્મી ઓ દ્વારા સરકાર ના પેકેઝ ને આવકારાયું - At This Time

લીલીયા મોટા ના પોલીસ કર્મી ઓ દ્વારા સરકાર ના પેકેઝ ને આવકારાયું


લિલિયા મોટા ખાતે ગુજરાત સરકાર દ્વારા પોલીસ કર્મચારી ઓ ને 550 કરોડ ના પેકેજ ની જાહેરાત ગુજરાત સરકાર ના માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા જાહેરાત થતા લીલીયા પોલીસ પરિવાર દ્વારા રાજ્ય સરકાર નો PSI એમ ડી ગોહિલ તેમજ સમગ્ર પોલીસ પરિવાર દ્વારા આભાર માની અને પેંડા વહેંચી મો મીઠા કરી સરકાર શ્રી નો આભાર માનવા માં આવેલ કોરોના કાળ દરમ્યાન આ પોલીસ કર્મી ઓ પોતાના પરિવાર કે પોતાની ચિંતા કર્યા વગર સતત રાત અને દિવસ લોકો ના આરોગ્ય ની ચિંતા કરેલ ત્યારે આજે ખરેખર પોલીસ પરિવાર માટે પેકેજ ની જાહેરાત થતા લોકો માં પણ આનંદ જોવા મળી રહ્યો છે

રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.