રાજકોટ ઇ-ગુજકોપ પ્રોજકટમાં ગુન્હાહીત ઇતીહાસ ચેક કરી "પાસા" દરખાસ્ત મંજુર કરતા કમિશનર. - At This Time

રાજકોટ ઇ-ગુજકોપ પ્રોજકટમાં ગુન્હાહીત ઇતીહાસ ચેક કરી “પાસા” દરખાસ્ત મંજુર કરતા કમિશનર.


રાજકોટ શહેર તા.૨૫/૩/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં શરીર સબંધી ગુન્હાની ટેવવાળા ઇસમો ગુન્હો કરતા અચકાય અને ગુન્હાઓ ઉપર અંકુશ રહે તે સારૂ શરીર સબંધી ગુન્હામાં પકડાયલે ઇસમો વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરવા અંગે સુચના થયેલ હોય, P.I જે.આર.દેસાઇ નાઓ દ્વારા આવા ઇસમો વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી, પોલીસ કમિશનર રાજકોટ શહેર તરફ મોકલી આપવામાં આવતા. રાજકોટ શહેર નાઓ દ્વારા પાસા દરખાસ્ત મંજુર કરી પાસા વોરંટ ઇસ્યુ કરતા ઇસમને પાસા વોરંટની બજવણી કરી પાસા તળે સુરત જેલ ખાતે મોકલી આપવા માટે તજવીજ કરવામાં આવેલ છે. મોહીન યાકુબભાઇ મોટાણી ઉ.૨૧ રહે,વાંકાનેર સોસાયટી બજરંગવાડી શેરીનં-૩/૪ "કરમ મકાન” રાજકોટ. માલવીયાનગર પો.સ્ટે. BNS કલમ-૧૧૫(૨), ૩૫૨ મુજબ કાયદેસરની કાર્યવાહી કરેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image