સારંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર દ્વારા આયોજિત 175 મો શત્તામૃત મહોત્સવ નો આજથી પ્રારંભ થયો
સુપ્રસિદ્ધ સારંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં ગોપાલાનંદ સ્વામીએ કરેલા હનુમાનજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા ને 175 વર્ષ પૂર્ણ થયા છે જે જેથી હનુમાનજી મંદિર દ્વારા 175 મો શતામૃત મહોત્સવ યોજવામાં આવી રહ્યો છે જેનો આજથી પ્રારંભ થયો છે મહોત્સવમાં કથા મેડિકલ કેમ યજ્ઞશાળા લેઝર શો સહિતના કાર્યક્રમો યોજાશે સારંગપુર કષ્ટભંજન હનુમાનજી મહારાજની સ્થાપના ને 175 વર્ષ પૂર્ણ થતા આજથી શતાબ્દી મહોત્સવ નો શુભારંભ થયો છે જેમાં આજથી હનુમાન કથાનો શુભારંભ થયો છે જેમાં આજથી કથાનો શુભારંભ કરવામાં આવ્યો છે જેમાં સંતો અને મહંતો તેમજ યજમાનોના હસ્તે કથાનું શુભારંભ કરવામાં આવ્યો છે શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી કથાનું રસપાન કરાવી રહ્યા છે આ કથા આજથી 22 નવેમ્બર સુધી શરૂ રહેશે જેમાં હનુમાન કથામાં રોજ અલગ અલગ કાર્યક્રમો યોજાશે આજથી કથાનો શુભારંભ થતાં મોટી સંખ્યામાં સંતો હાજર રહ્યા છે તેમજ ખાસ કરીને કથા મંડપ માટે 300 ફૂટ × 600 ફૂટના માં કાર્ય ડોમ બનાવવામાં આવ્યો છે જેમાં 15,000 થી વધુ ભક્તો આરામથી બેસી શકે એ માટે સભા મંડપની અંદર અદભુત વ્યવસ્થા કરવામાં આવી છે તેમ 175 મો શત્તામૃત મહોત્સવના પ્રવક્તા સંત વલ્લભ સ્વામી એ માહિતી આપી હતી.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.