જસદણ પીજીવીસીએલ તંત્ર ધોર નિંદ્રામાં
જસદણ પીજીવીસીએલ તંત્ર ધોર નિંદ્રામાં
જસદણ આટકોટ રોડ ઉપર જળ સર્કલ આવેલું છે આ સર્કલ પાસે જસદણ પીજીવીસીએલનો એક પોલ છે જે પોલ વર્ષોથી ઉભો છે અને આ પોલમાં બહારની કંપનીઓ અવારનવાર જાહેરાત ના બોર્ડ લગાવી જાય છે ત્યારે આ સર્કલ અકસ્માત ભર્યું સર્કલ છે આ સર્કલમાં અવારનવાર અકસ્માત સર્જાય છે ત્યારે જસદણ પીજીવીસીએલને તારીખ 27 જૂન ના રોજ આ પોલ કાઢવા બાબતે અરજી આપેલી હતી જેનો હજી લગીન થાંભલાનો નિકાલ કરવામાં આવ્યો નથી જસદણ પીજીવીસીએલ તંત્ર નિંદ્રામાં હોય તેવું દેખાઈ રહ્યું છે, ત્યારે જાગૃત નાગરિકોની મુખે ચર્ચાઈ રહ્યું છે કે આ સર્કલ પર અકસ્માત થશે અને જો કોઈ મોટી જાનાની થશે તો શું જસદણ પીજીવીસીએલ તંત્ર જવાબદાર રહેશે બાયપાસ સર્કલે કેમેરા મુકવામાં આવ્યા છે તે બંધ હાલતમાં છે ત્યારે અનેકવાર અવનવાઓ બનાવ બને છે ત્યારે જો કેમેરા ચાલુ હોય તો તેમાં લોકો જોઈ શકશે જો કેમેરા બંધ હશે તો લોકોને પણ ખબર નહીં રહે કે શું થયું શું નથી થયું બંધ હાલતમાં પડેલા કેમેરા ચાલુ કરાવવા લોકોની માંગ છે સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બનાવે છે છતાં પણ કેમેરા બંધ હાલત માં છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.