વડનગર નગરપાલિકાના સેવક ભાઈ બીહારી પ્રસાદ લિબાચીયા વય મર્યાદા કારણે વિદાય - At This Time

વડનગર નગરપાલિકાના સેવક ભાઈ બીહારી પ્રસાદ લિબાચીયા વય મર્યાદા કારણે વિદાય


વડનગર નગરપાલિકાના સેવક ભાઈ બીહારી પ્રસાદ લિબાચીયા વય મર્યાદા કારણે વિદાય

વડનગર નગરપાલિકામાં છેલ્લા તેત્રીસ વર્ષથી અંતરમન થી કામગીરી કરી અને તેમની ઝડપ થી ચાલીને ઝડપી કામગીરી નો નિકાલ લાવવા નો તરવરાટ એવા અને કોઈ પણ કહે કે બીહારી ભાઈ ની બૂમ પડે અને એક જ સેકન્ડે હાજર થી જાય તેવા સેવક ભાઈ એવા શ્રી બીહારી‌પ્રસાદ લિબાચીયા વય મર્યાદા નાં કારણે નિવૃત્ત થયા વડનગર ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવી સાહેબ સાથી મિત્ર ઘેમરજી ઠાકોર તેમજ નગરપાલિકા સ્ટાફ સાથે મળીને તેમને ભાવ વિભોર વીદાય આપી...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.