મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના માખલીયા ગામનાં વતની ઇન્ડિયન આર્મી રાજેશસિંહ રાઠોડ થયાં શહીદ. - At This Time

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના માખલીયા ગામનાં વતની ઇન્ડિયન આર્મી રાજેશસિંહ રાઠોડ થયાં શહીદ.


મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના માખલીયા ગામનાં વતની રાજેશસિંહ રાઠોડ દેશ સેવામાં સમર્પિત હતાં એટલે કે તેઓ ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતાં હતાં પણ થોડા દિવસ પહેલાં ગંભીર અકસ્માત નો ભોગ બન્યા અને લાંબી સારવાર બાદ પુણે ખાતેની હોસ્પિટલમાં તેમનુ નિધન થયું એ બદલ સમગ્ર પંથકમા શોકની લાગણી પ્રસરી.

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.