પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિધાલય વિરપુર ખાતે શિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી.. - At This Time

પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિધાલય વિરપુર ખાતે શિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી..


પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિધાલય વિરપુર દર વર્ષે જનજાગૃતિ થાય તે હેતુથી અલગ અલગ રીતે મહાશિવરાત્રી નિમિત્તે શિવલિંગ બનાવીને તેના આધ્યાત્મિક રહસ્યથી જાગૃત કરીએ છીએ સંસ્થાનો હેતુ છે કે મનુષ્ય વર્તમાનમાં પોતાના નૈતિક મૂલ્યો તથા શક્તિઓને ઓડખીને પોતાના જીવનમાં શુખ શાંતીની પ્રાપ્તી કરે પ્રવૃત્તિમા રહીને પોતાનું જીવન કેવી રીતે શ્રેષ્ઠ બનાવી શકાય તે લક્ષી આધ્યાત્મિક શિક્ષણ પ્રદર્શન દ્રારા આપીએ છીએ જેને અનુલક્ષીને મહાશિવરાત્રી નિમિત્તે વિરપુર ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિધાલય દ્રારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં શિવરાત્રી નિમિત્તે સોપારીના શિવલિંગ બનાવવામાં આવ્યા હતા તેમજ શિવજીના અલગ અલગ પોસ્ટરના માધ્યમથી પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી સોપારીના શિવલિંગ સહિતનુ‌ પ્રદર્શન દર્શન નિહાળ્યા હતા...

રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વીરપુર મહીસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image