દહીંથરા - મેથળી રેલવે ફાટક સી ૧૦ કાયમી ધોરણે બંધ કરવા દામનગર પાલિકા સહિત રેવન્યુ પાસે માગ્યું ના વાંધા સર્ટી. દહીંથરા તરફ થી આવતા શ્રધ્ધાળુ ભાવિકો એ શ્રી ભુરખિયા હનુમાનજી ના દર્શને વાયા દામનગર આવવું ફરજિયાત બનશે - At This Time

દહીંથરા – મેથળી રેલવે ફાટક સી ૧૦ કાયમી ધોરણે બંધ કરવા દામનગર પાલિકા સહિત રેવન્યુ પાસે માગ્યું ના વાંધા સર્ટી. દહીંથરા તરફ થી આવતા શ્રધ્ધાળુ ભાવિકો એ શ્રી ભુરખિયા હનુમાનજી ના દર્શને વાયા દામનગર આવવું ફરજિયાત બનશે


દહીંથરા - મેથળી રેલવે ફાટક સી ૧૦ કાયમી ધોરણે બંધ કરવા દામનગર પાલિકા સહિત રેવન્યુ પાસે માગ્યું ના વાંધા સર્ટી. દહીંથરા તરફ થી આવતા શ્રધ્ધાળુ ભાવિકો એ શ્રી ભુરખિયા હનુમાનજી ના દર્શને વાયા દામનગર આવવું ફરજિયાત બનશે

દામનગર દહીંથરા - મેથળી રેલવે ફાટક સી ૧૦ બંધ કરવા રેલવે વિભાગે દામનગર પાલિકા સહિત મેથળી દહીંથરા ગ્રામ પંચાયત લાઠી મામલતદાર રેલવ્યું વિભાગ પાસે માગ્યું ના વાંધા સર્ટી અનેક અનેક ખેડૂતો અને મેથળી -દહીંથરા સહિત ના ગ્રામ્ય ને જોડતા શોર્ટકટ માર્ગ બંધ થશે સુપ્રસિદ્ધ ચીંથરીયા પીર ની દરગાહ સામે આવેલ રેલવે ફાટક સી ૧૦ બંધ કરવા ના રેલવે વિભાગ ના વિવિધ કચેરી ઓમાં માગ્યું ના વાંધા સર્ટી દહીંથરા - મેથળી માર્ગ ઉપર આવેલ રેલવે ફાટક સી ૧૦ બંધ થવા થી દહીંથરા થી ભુરખિયા જતા શ્રધ્ધાળુ ભાવિકો માટે શોર્ટકટ માર્ગ બંધ થશે દહીંથરા થી ભુરખિયા જવા વાયા દામનગર ફરી જવું પડશે અસંખ્ય ખેડૂતો ના રેવન્યુ રસ્તા ઓ કાયમી ધોરણે સદંતર બંધ થવા પામશે અનેક ગ્રામ્ય વિસ્તાર ના ખેડૂતો અને ભુરખિયા દર્શને શોર્ટકટ જતા શ્રધ્ધાળુ ભાવિકો એ વાયા દામનગર આવવું ફરજિયાત બનશે

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.