જેટકોની ભૂલનો ભોગ બન્યા પરીક્ષાર્થઓ
જેટકોની ભૂલનો ભોગ પરીક્ષાર્થઓ
બોટાદ જિલ્લામાં નિમણૂક પત્રથી વંચિત રહેનારા પરીક્ષાર્થીઓએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું અને તાત્કાલિક નિર્ણય લાવવા કરી માંગ
બોટાદ જિલ્લામાં જેટકો દ્વારા લેવામાં આવેલી ભરતી માટેની પરીક્ષા પછી મેરીટ યાદી મુજબ નિયત સમયે કોલ લેટર આપવાની જાહેરાત કરવા છતાં પણ પોલ ટેસ્ટ માટે નિયમનું ઉલંઘન થયું હોવાનું જણાવી ઉમેદવારને અન્યાય કરવામાં આવતા બોટાદ જિલ્લાના ઉમેદવારોએ આવેદન પત્ર પાઠવી ઉકેલ લાવવા કરી માંગ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.