હળવદ પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરી પર આવી આફત
પિતા ની છત્ર છાયા ગુમાવનાર દિકરી પર આવી આફત અને આ પરિવાર માં ટોટલ 4 દિકરીઓ છે જેમા અને તેમના માતાશ્રી જે વિકલાંગ છે અને તેમના પતિ ગુજરી ગયેલ છે પરિવાર ની આ દિકરીઓ દ્વારા મજુરી કામ કરી ને ઘરનુ ગુજરાન ચલાવે છે અને આ દિકરીઓ માથી એક દિકરી ના લગ્ન છે તેના માટે કરીયાવર કરી દેવા માટે તેમના પાસે એક પણ રુપિયા નથી અને પરિવાર ની પરિસ્થિતિ વધુ ખરાબ છે અને પિતા ની છત્ર છાયા ગુમાવેલ આ દિકરી ને છોટાકાશી હળવદ સેવા ગ્રુપ દ્વારા દાતાઓ ના સહયોગથી કરીયાવર લાવી દેવાનો છે તો બધા મિત્રો પોતાની યથાશક્તિ મુજબ અનુદાન આપો જેથી આ દિકરી ને તેના લગ્ન માં ઘટતો કરીયાવર લાવી શકીએ અને તમારુ અનુદાન યોગ્ય જગ્યા એ એક દિકરીના કરીયાવર માં આપો ફુલ નહી તો ફુલની પાખડી સ્વરૂપ અનુદાન આપો અને યોગ્ય લાગે તો અન્ય ને વાત કરજો આભાર...
અનુદાન આપવા માટે ગુગલ પે, ફોન પે નંબર <a href="tel:9586884462">9586884462
રૂપિયા જમા કર્યા બાદ સ્ક્રીન શોટ આ નંબર પર મોકલી દેવા વિનંતી <a href="tel:9586884462">9586884462
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.