બોટાદ શહેર મંગળપરા આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિરની બોટાદ જિલ્લા આરોગ્ય વિભાગના દુષ્યાત ત્રિવેદી દ્વારા મુલાકાત કરાઇ
(અસરફ જાંગડ દ્વારા)
બોટાદ શહેરી વિસ્તારમાં આવેલા આયુષ્યમાન આરોગ્ય મંદિર ની બોટાદ જિલ્લા ના આરોગ્ય વિભાગના દુષ્યાત ત્રિવેદી દ્વારા મુલાકાત કરાઇ હતી અને રસીકરણ અને હાઈરીસ્ટ મધર સ્ક્રીનીંગ વિશે સમજણ કરવામાં આવી હતી તેમજ 30 વર્ષ થી ઊપર વ્યક્તિ નુ બીપી ડાયાબિટીસ ચેક કરવામાં આવે અને સર્વે કરી નિદાન કરવામાં આવે તેમજ જરુર માર્ગદર્શન અને સુચન કરવામાં આવ્યું હતું
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.