વિજયનગર કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારીના વિરોધમાં દેખાવો કર્યા હતા
વિજયનગર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારી નાં વિરોધમાં હલ્લાબોલ કાર્યક્રમ યોજાજી રેલી કાઢી વિરોધ પ્રદર્શન કરાવ્યું હતું..અને વધુ વાત કરીએ તો કાર્યકરોએ ખાદ્ય ચીજો સહિત પેટ્રોલ ડીઝલ ભાવ વધારાનો વિરોધ કરીને પેકિંગમાં મળતી ખાસ ચીજ વસ્તુઓ ઉપર નો જીએસટી નો વિરોધ કરી સૂત્રોચાર કર્યા હતાં.. ગુજરાત માં દારૂ સસ્તા છે.તેલ મેગા તેવા સૂત્રોચાર કર્યા હતાં વિજયનગર પોલીસ દ્વારા 30 થી 35 કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.
વિજયનગર કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારીના વિરોધમાં દેખાવો કર્યો હતા
કોંગ્રેસના કાર્યકરો દ્વારા મોંઘવારીના વિરોધમાં વિવિધ સાથે સૂત્રોચાર કરી હરિઓમ હોટલથી બસ સ્ટેન્ડ સુધી રેલી કરવામાં આવી હતી..
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.