જુનાગઢ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ઇતિહાસ વિભાગ અધ્યક્ષ ઇતિહાસ-લેખક આધ્યાત્મિક રસ રુચિ-સાધક એવા ડોક્ટર વિશાલ જોશી નો 19 માર્ચ જન્મદિવસ…. પ્રભાસ-પાટણ (ભાસ્કર વૈદ્ય દ્વારા) જુનાગઢ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ઇતિહાસ વિભાગ અધ્યક્ષ-ઇતિહાસ લેખક અને આધ્યાત્મિક વિચારધારા સંલગ્ન એવા ડોક્ટર વિશાલ જોશી નો 19 માર્ચ એ જન્મદિવસ. 19 માર્ચ 1975 માં જન્મેલા તેઓ
જુનાગઢ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ઇતિહાસ વિભાગ અધ્યક્ષ ઇતિહાસ-લેખક આધ્યાત્મિક રસ રુચિ-સાધક એવા ડોક્ટર વિશાલ જોશી નો 19 માર્ચ જન્મદિવસ....
પ્રભાસ-પાટણ (ભાસ્કર વૈદ્ય દ્વારા)
જુનાગઢ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ઇતિહાસ વિભાગ અધ્યક્ષ-ઇતિહાસ લેખક અને આધ્યાત્મિક વિચારધારા સંલગ્ન એવા ડોક્ટર વિશાલ જોશી નો 19 માર્ચ એ જન્મદિવસ.
19 માર્ચ 1975 માં જન્મેલા તેઓ આધ્યાત્મિક ગિરનારી સાધક સંત રતિભાઈ જોશીના પુત્ર થાય છે.
જેમના 11 પુસ્તકો પ્રસિદ્ધ થયા છે. "આધુનિક જુનાગઢ" ની ત્રણ આવૃત્તિ પ્રસિદ્ધ થઈ છે.
1988 માં જીપીએસસી પરીક્ષામાં પ્રથમ નંબરે આવનાર તેઓના લેખો-પ્રવચનો-વ્યાખ્યાનો અવારનવાર પ્રાસંગિક યોજાતા રહે છે.
તેઓના જન્મદિન એ ઠેર ઠેરથી અભિનંદન શુભેચ્છાઓ નો વરસાદ મોબાઈલ નંબર 94294 88880 ઉપર થઈ રહ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.