મેંદરડાના ઢેબરીયા પ્લોટ વિસ્તારમાં આવેલ આંગણવાડી કેન્દ્રમાં નાના ભૂલકાઓને તિલક કરી શૈક્ષણિક કીટ આપી પ્રવેશોત્સવ ઉજવાયો - At This Time

મેંદરડાના ઢેબરીયા પ્લોટ વિસ્તારમાં આવેલ આંગણવાડી કેન્દ્રમાં નાના ભૂલકાઓને તિલક કરી શૈક્ષણિક કીટ આપી પ્રવેશોત્સવ ઉજવાયો


મેંદરડા ઢેબરીયા પ્લોટ વિસ્તાર ખાતે આવેલ આંગણવાડી કેન્દ્રમાં પ્રવેશોત્સવ ઉજવાયો

મેંદરડા ના ઢેબરીયા પ્લોટ વિસ્તાર માં આવેલ આંગણવાડી કેન્દ્ર નંબર -૧૦ માં નાના ભુલકાઓ ને આંગણવાડી માં પ્રવેશોત્સવ કરાવવા માં આવેલ જેમાં વોર્ડ-નં-૧૮ ના સદસ્ય પરસોત્તભાઈ ઢેબરીયા, આંગણવાડી સંચાલક જાનવીબેન જાદવ, આઈ.સી.ડી.એસ.ના પી.એસ..ઈ વર્ષાબેન ગોંડલીયા, હેલ્પર મનીષાબેન કિંદરખેડીયા સહિત નાઓ દ્વારા બાળકોને વિધીવત પ્રવેશોત્સવ કરાવી ને ભુલકા ઓ ને શિક્ષણ કિટ અને ગણવેશ આપી ને કુમકુમ ના ચાંદલા કરીને પ્રવેશ કરાવ્યો હતો જેથી શીક્ષણ ને પ્રાધાન્ય મળી રહે અને દરેક ભુલકાઓને શુભેચ્છા પાઠવી હતી
રીપોર્ટીંગ-કમલેશ મહેતા મેંદરડા


9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.