આદરણીય શૈલેષભાઈ દાવડાજી ના ભવ્ય સ્વાગત સાથે સન્માન સમારોહ APMC ખાતે યોજાયો - At This Time

આદરણીય શૈલેષભાઈ દાવડાજી ના ભવ્ય સ્વાગત સાથે સન્માન સમારોહ APMC ખાતે યોજાયો


આદરણીય શૈલેષભાઈ દાવડાજી ના ભવ્ય સ્વાગત સાથે સન્માન સમારોહ APMC ખાતે યોજાયો

અમદાવાદ જીલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ શૈલેષભાઈ દાવડાના સન્માન અને સ્વાગતનો ભવ્ય કાર્યક્રમ ધંધુકા APMC ખાતે યોજાયો. ધંધુકા વિધાનસભાના કાળુભાઈ ડાભી તેમજ અમદાવાદ જીલ્લાના વિવિધ વિધાનસભા વિસ્તારના અગ્રણીઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

આ કાર્યક્રમમાં ધંધુકા તાલુકા -શહેર અને ધોલેરા મંડળના હોદ્દેદારો, ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ, તમામ મોરચાના કાર્યકર્તાઓ, વેપારી મહામંડળ અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા. સૌએ મલકતી મુખે પ્રમુખશ્રીએ શુભેચ્છાઓ પાઠવી અને તેમના માર્ગદર્શન હેઠળ સંગઠન વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.

કાર્યક્રમના અંતે શૈલેષભાઈ દાવડાએ દરેક કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરી ભાજપને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.

રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image