નવા વર્ષના પ્રારંભ પૂર્વે પરિવારમાં શોક. - At This Time

નવા વર્ષના પ્રારંભ પૂર્વે પરિવારમાં શોક.


શહેરના આજવા રોડ ઉપરનો યુવાન બાઇક લઇને ડભોઇથી પરત ફરી રહ્યો હતો. દરમિયાન કપુરાઇ પાસે ઝાડ સાથે ભટકાતા ગંભીર ઇજા પહોંચતા તેનું કરુણ મોત નીપજ્યું હતું. નવા વર્ષના પ્રારંભ પૂર્વે યુવાનનું મોત નીપજતાં પરિવારનો દીપાવલી પર્વનો ઉત્સાહ માતમમાં ફેરવાઇ ગયો હતો. આ બનાવ અંગે વરણામા પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.


9664500152
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.