સોમનાથ મંદિર ખાતે દર્શનાર્થી આવેલા જ્યારે તેમનો મોબાઈલ one plus 11R કિંમત રૂપિયા 45,000નો ખોવાઈ ગયેલો હતો જે ફરજ પરના GRD સભ્યો દિનેશભાઈ કામળિયા
સોમનાથ મંદિર ખાતે દર્શનાર્થી આવેલા જ્યારે તેમનો મોબાઈલ one plus 11R કિંમત રૂપિયા 45,000નો ખોવાઈ ગયેલો હતો જે ફરજ પરના GRD સભ્યો દિનેશભાઈ કામળિયા અમિતભાઈ કાસા હરેશભાઈ કામળિયા તથા રાહુલભાઈ દિનેશભાઈ નાઓને મળી આવેલ જેઓએ સુરક્ષાના અધિકારી ડીવાયએસપી શ્રી ખટાણા સાહેબ પીઆઇ આર એન જાડેજા સાહેબ પીએસઆઇ રાવલ સાહેબ જાણ કરી ત્યાર પછી તેઓએ મૂળ માલિકને શોધી ખરાઈ કરી તેઓને મોબાઇલ પરત કરેલો છે જેમાં સોમનાથ મંદિર પોલીસે માનવ અભિગમ રાખી એક સરાહનીય કામગીરી કરી હતી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.