મહીસાગર આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે જશીબેન ઠાકોરની નિમણૂક કરવામાં આવી - At This Time

મહીસાગર આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે જશીબેન ઠાકોરની નિમણૂક કરવામાં આવી


મહીસાગર જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીની બહુમતી હોય અને ફરી અઢી વર્ષ માટે પ્રમુખ ઉપપ્રમુખ તેમજ વિવિધ સમિતિઓના અધ્યક્ષની નિમણૂક કરવાની હોય છે તેમાં બાલાસિનોર વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ વડદલા જિલ્લા પંચાયત સીટના ભારતીય જનતા પાર્ટીના વિજેતા ઉમેદવાર જશીબેન પરસોત્તમભાઈ ઠાકોરને મહત્વપૂર્ણ ગણી શકાય તેવી આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે નિમણૂક કરતા તેમના ટેકેદારો તેમજ બાલાસિનોર વિધાનસભા મત વિસ્તારના ભાજપના કાર્યકરોમાં ખુશીની લહેર જોવા મળી હતી અને ઠેર ઠેર અભિનંદનની વર્ષા જોવા મળી હતી અને દરેક પ્રજાજનોની ન્યાય મળશે તેવી આરોગ્ય સમિતિના અધ્યક્ષ શ્રી જશીબેન ઠાકોરે જણાવ્યું હતું

રિપોર્ટર છત્રસિંહ ચૌહાણ મહીસાગર


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.