ગાંધીનગરના કલોલમાં ટ્રક-બાઈક અકસ્માત: ભીમાસણ પાસે અજાણ્યા ટ્રક ચાલકે બાઈકને ટક્કર મારતાં કડીના યુવકનું મોત
કલોલ તાલુકાના ભીમાસણ ગામે એરફોર્સ પાસે ગંભીર અકસ્માત સર્જાયો છે. કડીના અયોધ્યા ધામ સોસાયટીના રહેવાસી સતિષભાઈ દિનેશભાઈ પટેલ ગઈકાલે રાત્રે અમદાવાદથી કડી તરફ જઈ રહ્યા હતા. તેઓ પોતાની બાઈક નંબર GJ 02 DC 5737 લઈને જઈ રહ્યા હતા.આ દરમિયાન એક અજાણ્યા ટ્રક ચાલકે પૂરઝડપે અને બેદરકારીથી વાહન હંકારીને સતિષભાઈની બાઈકને ટક્કર મારતા સતિષભાઈ નું ઘટના સ્થળે મોત થતા સાંતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
રિપોર્ટ : શિવાંગ પ્રજાપતિ
આ પ્રકારના તમામ સમાચાર માટેે
