સંતરામપુર તાલુકામાં આવેલ વિવિધ ગામોમાં વીજ ચેકીંગ હાથ ધરવામાં આવતા ૯.લાખ ૩૯હજારનો દડ ફટકાર્યો હતો
મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ ની વડી કચેરીના વિજલન્સ વિભાગ દ્રારા સંતરામપુર તાલુકામાં આવેલ વિવિધ ગામોમાં વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું : ચોરીમાં ઝડપાયેલ ગામોમાં વીજચોરી માં પકડાયેલ ઈસમો પાસેથી રુપિયા 09 લાખ 39 હજાર નો દંડ ફટકાર્યો હતો.
મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ વડી કચેરીના વીજીલન્સ વિભાગ દ્રારા 13 સપ્ટેમ્બર 2023 ના રોજ વ્હેલી સવારથી જ સંતરામપુર સબ ડિવિઝન ખાતેના 11 કે.વી. ઊખરેલી ફીડર પર આવતા 21 ગામો જેવા કે ચોરી માં ઝડપાયેલ ભાનાસીમલ, કોતરા, બતકવાડા,ઉખરેલી, ભન્ડારા, અને 11 કે.વી. સુલીયાત ફિલ્ડ પર આવતા ગામો જેવા કે શીર, નાનીરેલ, સરસવા પક્ષિમ, ડોરી, વાંકડી, તથા 16 ગામો અને 11 કે.વી. શણબાર ફિલ્ડ પર આવતા શનબાર, ગાડિયા, 08 ગામોમાં વીજ ચોરી ચકાસણી કરતાં ધર વપરાશ અને ખેતીવાડીમાં વપરાશ માં વીજ ચોરી કરતાં રંગેહાથે ઝડપાયેલ કુલ 41 વીજ ગ્રાહક ઝડપાયેલ હતા. જેથી 41 વીજ ગ્રાહકો પાસેથી ટોટલ દંડ 09 લાખ 39 હજાર રૂપિયા નો દંડ વસુલ કરવામાં આવેલ હતો. અને તેઓને અને અન્ય ને જરૂરી સુચનો કર્યા હતા.
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.