સોમનાથ જેતપુર નેશનલ હાઇવે પર ગડુ ચોકડી પર લાઈટ ચાલુ કરાવવા આગેવાનોની રજુઆત ફળી
માળીયા હાટીના તાલુકાના ગડુ ગામે સોમનાથ જેતપુર નેશનલ હાઇવે પર ગડુ ચોકડી પર લાંબા સમય સુધી લાઈટ બંધ પડેલી હતી તેથી આચોકડી પર અકસ્માતનો થવાની ભીતી લાગતા તેથી આ લાઈટ ચાલુ કરાવવા માટે આગેવાનો દ્વારા ધારદાર રજૂઆત કરવામાં આવી હતી આ તકે ગડુ ગ્રામ પંચાયતની ધારદાર રજૂઆતને સફળતા મળી સોમનાથ જેતપુર નેશનલ હાઇવે પર ગડુ ચોકડી પર નવી લાઈટ ચાલુ કરાવવા જૂનાગઢ જીલ્લાના સાંસદ રાજેશ ભાઈ ચુડાસમા , માળીયા હાટીના તાલુકા પંચાયત પ્રમુખ દીલીપભાઇ સીસોદીયા અને જૂનાગઢ જીલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘના પ્રમુખ લક્ષ્મણભાઈ યાદવનો આભાર વ્યક્ત કરતા ગડુ ગ્રામ પંચાયતના સંરપચ બાબુભાઈ બાદલ તથા ઉપ સરપંચ હયાદખા ભાઈ બ્લોચ તથા રાજેશ ભાઈ પરમાર સહિતના આગેવાનો દ્વારા કરવામાં આવ્યો આ લાઈટ ચાલુ થતા ગડુ ગામના લોકોમાં આનંદની લાગણી પ્રસરી ગઇ નેશનલ હાઇવે પર ગડુ ચોકડી પર લાંબા સમય સુધી બંધ પડેલી હતી તેથી અકસ્માતનો મોટો ભઈ લાગતો હતો તેથી આ લાઈટ ચાલુ કરાવવા માટે અનેક વખત આગેવાનો દ્વારા ધારદાર રજૂઆત કરવામાં આવી હતી આ તકે ગડુ ગ્રામ પંચાયતની ધારદાર સફળતા મળી જેતપુર સોમનાથ નેશનલ હાઇવે પર ગડુ ચોકડી પર નવી લાઈટ ફીટીગ ચાલુ કરાવવા જૂનાગઢ જીલ્લાના સાંસદ રાજેશ ભાઈ ચુડાસમા , માળીયા હાટીના તાલુકા પંચાયત પ્રમુખ દીલીપભાઇ સીસોદીયા અને જૂનાગઢ જીલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘના પ્રમુખ લક્ષ્મણભાઈ યાદવનો આભાર વ્યક્ત કરતા ગડુ ગ્રામ પંચાયતના સંરપચ બાબુભાઈ બાદલ તથા ઉપ સરપંચ હયાદખા ભાઈ બ્લોચ તથા રાજેશ ભાઈ પરમાર સહિતના આગેવાનો દ્વારા કરવામાં આવ્યો આ લાઈટ ચાલુ થતા ગડુ ગામના લોકોમાં આનંદની લાગણી પ્રસરી ગઇ
📷 કેમેરામેન ભાવિન ઠકરાર
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.