જૂનાગઢ જીલ્લા ના માળીયા હાટીના તાલુકાના અકાળા ગામની દીકરી આગામી સ્વતંત્રતા પર્વની(૧૫ મી ઓગષ્ટ)ઉજવણી દિલ્હી લાલ કિલ્લા ખાતે કરશે - At This Time

જૂનાગઢ જીલ્લા ના માળીયા હાટીના તાલુકાના અકાળા ગામની દીકરી આગામી સ્વતંત્રતા પર્વની(૧૫ મી ઓગષ્ટ)ઉજવણી દિલ્હી લાલ કિલ્લા ખાતે કરશે


જૂનાગઢ જીલ્લા ના માળીયા હાટીના તાલુકાના અકાળા ગામની દીકરી આગામી સ્વતંત્રતા પર્વની(૧૫ મી ઓગષ્ટ)ઉજવણી દિલ્હી લાલ કિલ્લા ખાતે કરશે
- દીકરી ભાવિષા મુળુભાઈ કાગડા નું સિલેક્સન થતા પરિવાર માં હર્ષ ના આશું છલકાયા
- આગામી 15 મી ઑગસ્ટ પર દિલ્હીના લાલ કિલ્લા પર રાષ્ટ્રીય પર્વની ભવ્યતિભવ્ય ઉજવણી થવાની છે ત્યારે પહેલીવાર દેશની વિવિધ કોલેજમાંથી 400 વોલોયેન્ટરની પસંદગી થઈ છે .પરંતુ કોઈ પરફોર્મન્સ માટે નહિ પરંતુ ત્યાં સ્પેશિયલ ગેસ્ટ તરીકે હાજર રહેવા આમત્રણ આપવામાં આવ્યું છે. Nss વોલિયેન્ટર તરીકે પોરબંદર જિલ્લામાંથી 1 માત્રની પસંદગી થઈ છે.
- ભાવિશા મુળુભાઇ કાગડા પોરબંદરની ગુરુકુળ મહિલા આર્ટસ & કોમર્સ કોલજમાં અભ્યાસ કરી રહી છે. અને જૂનાગઢ જીલ્લા ના માળીયા હાટીના તાલુકાના અકાળા ગામની વતની છે અને કાગડા ઠારણભાઈ હમીરભાઈ ની પૌત્રી છે ભાવિશા ની રાષ્ટ્રીય પર્વ માં સિલેશન થવાથી અકાળા ગામમા ખુશીની લહેર છવાઈ ગઈ છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.