માતૃ-શ્પર્શ હોસ્પિટલ, સામખિયાળી મધ્યે આંખના મોતિયાના નિશુલ્ક નિદાન, સારવાર તથા ઓપરેશન કેમ્પ યોજાયો
ગુજરાત સાર્વજનિક વેલ્ફેર ટ્રસ્ટ અમદાવાદ ના સહયોગ થી કચ્છ ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ સંસ્થા, મારુતિ નંદન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત
આંખના મોતિયાના નિશુલ્ક નિદાન, સારવાર તથા ઓપરેશન કેમ્પ નું રવિવારે માતૃ-શ્પર્શ હોસ્પિટલ, સામખિયાળી મધ્યે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આંખના મોતિયાના નિશુલ્ક નિદાન, સારવાર તથા ઓપરેશન કેમ્પમાં ૧૬૫ દર્દીઓ એ લાભ લીધો હતો
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.