કડાણા તાલુકામાં વધૂ વ્યાજ લેતાં એક ઇસમી ની પોલીસે કરી અટકાયત - At This Time

કડાણા તાલુકામાં વધૂ વ્યાજ લેતાં એક ઇસમી ની પોલીસે કરી અટકાયત


મહીસાગર : જિલ્લા પોલીસે વ્યાજ ખોરો સામે લાલ આંખ
જીલ્લા માં તાલુકા પોલીસ મથકે કુલ 12 અરજીમળી
કડાણા ખાતે આરોપી કિરીટસિંહ પુવાર દ્રારા 80,000 હજારની સામે 2,15,000 લેતાં ફરીયાદ દાખલ થઈ
કડાણા પોલીસ મથકે મૂળ રકમ થી વધૂ ની રકમ ભર્યાં બાદ છ લાખ ની માંગણી કરતાં કિરીટસિંહ પૂવાર સામે નોંધાઈ ફરીયાદ
નાયબ જિલ્લા પોલીસ એ તપાસ ના આદેશ આપ્યા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.