રાજકોટ: સોમવારથી ત્રણ દિવસથી પાણી કાપોત્સવ
રાજકોટ કોર્પોરેશન દ્વારા ભરશિયાળે વધુ એક વખત રાજકોટવાસીઓ પર પાણીકાપનો કોરડો વિંઝવામાં આવ્યો છે. જીડબલ્યૂઆઇએલ દ્વારા આગામી 1 થી 3 જાન્યુઆરી દરમિયાન એનસી-32, એનસી-33 અને એનસી-34ના પમ્પીંગ સ્ટેશન ખાતે સંપ સફાઇ અને પાઇપ લાઇન રિપેરીંગની કામગીરી હાથ ધરવાની હોવાના કારણે રાજકોટને નર્મદાનું પાણી મળશે નહિં. જેના કારણે નવા વર્ષના આરંભથી જ ત્રણ દિવસ પાણી વિતરણ બંધ રાખવાની ઘોષણા કરવામાં આવી છે. આગામી સોમવારે વોર્ડ નં.1, 2, 3 અને 9, મંગળવારે વોર્ડ નં.7, 9, 10, 12, 14, 17 અને 18માં જ્યારે બુધવારે વોર્ડ નં.2, 3, 4, 8, 11 અને 13ના અનેક વિસ્તારોમાં પાણીકાપ લાદવામાં આવ્યો છે.
સોમવારે વોર્ડ નં.1, 2, 3 અને 9, મંગળવારે વોર્ડ નં.7, 9, 10, 12, 14, 17 અને 18માં જ્યારે બુધવારે વોર્ડ નં.2, 3, 4, 8, 11 અને 13ના અનેક વિસ્તારોમાં પાણીકાપ
ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીમીટેડ દ્વારા એનસી-32, 33 અને 34 પમ્પીંગ સ્ટેશન ખાતે સમ્પ, સફાઇ અને પાઇપ લાઇન રિપેરીંગની કામગીરી હાથ ધરવાની હોય રાજકોટને નર્મદાનું પાણી ન મળવાનું હોવાના કારણે શહેરીજનો પર ભરશિયાળે પાણીકાપનો કોરડો વિંઝાયો
સોમવારે રેલનગર પમ્પીંગ સ્ટેશન આધારિત વોર્ડ નં.3 (પાર્ટ) રેલનગર, પોપટપરા, વિસ્તારો, બજરંગવાડી પમ્પીંગ સ્ટેશન આધારિત વોર્ડ નં.3 (પાર્ટ)ના બજરંગવાડી, આધારીત, હુડકો સ્લમ ક્વાટર વિસ્તાર અને વોર્ડ નં.2 (પાર્ટ)ના ગાયત્રીધામસોસા., મોચીનગર-1,2, અવંતીકા પાર્ક, શિવાનંદ પાર્ક, પૂજા પાર્ક, પુનીતનગર, બજરંગવાડી, રાજીવનગર, સંજયનગર, મોમીન સોસા., વસુધા સોસા., ભોમેશ્વરવાડી, જાગૃતિશ્રમજીવી સોસા., ભોમેશ્વર પ્લોટ, ગોકુળીયાપરા વિસ્તાર, ઘંટેશ્ર્વર આધારિત માધાપરનાં વોર્ડ નં.1,3 (પાર્ટ) ઘંટેશ્ર્વર, માધાપરના વિસ્તાર અને રૈયાધાર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ આધારિત વોર્ડ નં.1 (પાર્ટ)ના રામેશ્ર્વર પાર્ક (પાર્ટ 2), વિધુત નગર જજ બંગલો, આલાપ ગ્રીન સીટી, ગોવિંદ નગર, ગોપાલનગર, હરસિધ્ધ પાર્ક, ધરમ નગર આવાસ યોજના, રવિ રેસીડન્સી, ઋશિ વાટીકા, શાસ્ત્રીનગર વિસ્તાર, હિંમતનગર મફતિયાપરા, ગાંધીગ્રામ શેરી નં. 5 થી 8 ગૌશાળા ચોક, ચુનાના ભઠ્ઠા વિસ્તાર, શાંતિનગર, રૈયાધાર સ્લમ ક્વાટર, સનસીટી એન્કલેવ, બંશીધર પાર્ક, ડિમોલીશન પ્લોટ પાસે, 13 માળીયા આવાસ, રૈયાધાર મેઇન રોડ, રાધે શ્યામ મંડપ સર્વિસવાળી શેરી, ઓસ્કાર ટાવર, જે. કે. પાર્ક, સમૃદ્ધિ પાર્ક, રાધે શ્યામ મંડપ સર્વિસવાળી શેરી (પાર્ટ 1), અક્ષર વાટિકા, ગાંધીગ્રામ શેરી નં 10 થી 12, લાભદિપ સોસાયટી, મચ્છો નગર ટાઉનશીપ, ડી. પી. રોડ વિસ્તાર, ગૌશાળા મેઇન રોડ, રવિ રાંદલ પાર્ક, અજય ટેનામેન્ટ, રવિ ટેનામેન્ટ, મહેકમ ડુપ્લેક્ષ, અમૃત ટેનામેન્ટ, અમૃત પાર્ક (પાર્ટ 1), તથા રાજીવ ગાંધી આવાસ યોજના, રાધે શ્યામ મંડપ સર્વિસવાળી શેરી (પાર્ટ 2), રૂડીમા ચોક વિસ્તાર, જીવંતિકાનગર (ભાગ 1), ભરતવન શેરી નં 1, અમૃત પાર્ક (પાર્ટ -2), અમીધારા સોસાયટી, સાંઇનાથ પાર્ક અને રોયલ એવન્યુ, જીવંતીકા નગર (ભાગ-2), કષ્ટભંજન સોસાયટી, દ્વારકેશ પાર્ક (ભાગ -1), બી.એસ.યુ.પી આવાસ મેઇન રોડ તથા તેની અંદરનાં વિસ્તારો, શાહનગર, મોચીનગર -1/8, દ્વારકેશ પાર્ક (ભાગ -2), જય ભીમ ચોક વિસ્તાર, રૈયાધાર મારવાડા વિસ્તાર, સત્યનારાયણ પાર્ક, રૈયાગામ 50 વારીયા, રૈયા ગામ, આંબેડકર સ્ટેચ્યુ વિસ્તાર, ગાંધીગ્રામ શેરી નં 1 થી 4, રૈયાગામ 100 વારીયા ભાગ -1, રૈયાગામ 100 વારીયા ભાગ -2, નાણાવટી ચોક આવાસ યોજના, અક્ષરનગર, ન્યુ મહાવીરનગર, સંતોષ પાર્ક, શિવ પાર્ક, લક્ષ્મી રેસી, ઓસ્કાર રેસી, શિવમ પાર્ક, રૈયા ગામ સત્તાધાર પાર્ક, રાધીકા પાર્ક, રાજ શક્તિ સોસાયટી, સ્વપ્ન લોક રેસીડન્સી, શ્યામ નગર પૂજા પાર્ક, ખોડીયારનગર, ધરમનગર, ખોડીયારનગર મફતિયું, ભારતીનગર, ધર્મરાજ પાર્ક, ગૌતમનગર, શાંતિનિકેતન, તુલશી બંગલો, ભરત વન શેરી નં. 1, રામેશ્ર્વર પાર્ક (ભાગ -1) મણીનગર, ઋક્ષમણી પાર્ક, દર્શન પાર્ક, કૈલાશનગર, સોપાન હાઇટ્સ, સનસીટી હેવન, શાંતિનિકેતન એવન્યુ, બંશી પાર્ક, શાંતિનિકેતન એવન્યૂ, સનસીટી હેવન, હાઇટ્સમાં પાણી વિતરણ બંધ રહેશે.
આ ઉપરાંત સોમવારે વોર્ડ નં.2 (પાર્ટ)ના રંગ ઉપવન સોસાયટી, છોટુનગર મફતિયાપરા તથા વોર્ડ નં.9 (પાર્ટ) ગાંધીગ્રામ સપ્લાય આધારીત, મીરાનગર, શ્રીજી પાર્ક, સરસ્વતી પાર્ક, અંજની પાર્ક, ગાંધીનગર, હિરામણનગર, વિતરાગ સોસા., નેમીનાથ સોસા., દિપક સોસા., લક્ષ્મી છાંયા સોસા., રિધ્ધી-સિધ્ધી પાર્ક, અમી સોસા., મહાદેવ પાર્ક, નંદનવન પાર્ક, રાધિકા પાર્ક, પરમેશ્વર સોસા., નંદનવન આવાસ, શાંતિનીકેતન પાર્ક, રૈયા રાજ પાર્ક, ગીરીરાજનગર, જે.એમ.સી.નગર, નુરાનીપરા તથા શિવપરા, રામનગર પાણીકાપ રહેશે.
મંગળવારના રોજ ગુરુકુળ આધારિત ઢેબર રોડ સાઈડનાં અને જીલ્લાગાર્ડન હેડવર્કસ આધારિત વોર્ડ નં.7 (પાર્ટ)ના ભક્તિનગર પ્લોટ, વિજય પ્લોટ, ગોંડલ રોડ, ઢેબર રોડ, લોહાનગર, ઉદ્યોગ નગર તથા વિગેરે. વોર્ડ નં.14 (પાર્ટ)ના વાણીયાવાડી, ગાયત્રીનગર, ગોપાલનગર, ગીતાનગર, ભક્તિનગર, ઢોલરીયાનગર, શ્રમજીવી સોસાયટી, કોઠારીયા કોલોની (પાર્ટ), માસ્ટર સોસાયટી (પાર્ટ), મીલપરા (પાર્ટ), મયુર પાર્ક, પુજારા પ્લોટ (પાર્ટ), આનંદનગર (પાર્ટ), મધુરમ પાર્ક, ગુલાબ નગર, અમૃત પાર્ક. વોર્ડ નં.17 (પાર્ટ)ના નારાયણ નગર ભાગ-1,2, નારાયણ નગર મફતિયું, ઢેબર કોલોની ભાગ-1,2,3, હસનવાડી ભાગ-1,2, વાલકેશ્વર સોસાયટી, શ્રીનગર, સાધના સોસાયટી, ઇન્દીરાનગર 1,2, મેઘાણીનગર, ન્યુ મેઘાણીનગર, આશીર્વાદ સોસાયટી, ગુરુજન સોસાયટી, ગીતાંજલી સોસાયટી, અવંતિકા સોસાયટી, આનંદનગર ગાયત્રી બગીચા વાળો ભાગ. વોર્ડ નં.7 (પાર્ટ)ના કરણપરા, પ્રહલાદ પ્લોટ, રામનાથપરા, દિવાનપરા, હાથીખાના, કોટક શેરી. વર્ધમાન નગર. વોર્ડ નં.14 (પાર્ટ)ના લક્ષ્મીવાડી, ગુંદાવાડી, કેવડાવાડી, લલુડી વોકડી, બાપુનગર, બાપુનગર સ્લમ ક્વાટર, ગોવિંદપરા, કોઠારીયા કોલોની (પાર્ટ), પુજારા પ્લોટ (પાર્ટ), સોરઠીયા વાડી, જયરાજ પ્લોટ, કુંભારવાડા, હાથીખાના (પાર્ટ), સોરઠીયા પ્લોઘાંચીવાડ નવયુગપરા, મીલપરા (પાર્ટ) વિસ્તારમાં, તિરુપતિ હેડવર્કસ આધારિત વોર્ડ નં.18 (પાર્ટ)ના ગોકુલપાર્ક, ન્યુ ગણેશ સોસાયટી, જુનું ગણેશ સોસાયટી, તિરૂપતેનગર, જુનું રાધેશ્યામ, નવું રાધેશ્યામ, નવું સ્વાતેપાર્ક, નવું સ્વાતેપાર્ક, માધવ સોસાયટી, આસોપાલવ સોસયટી, સુભમ સોસાયટી, બાલજી પાર્ક, હાપલિયા પાર્ક, રિધ્ધી સિધ્ધી સોસાયટી, ભુવનેશ્વરી સોસાયટી, સત્યમપાર્ક, ગોવિંદ ગ્રીન સોસાયટી, રામેશ્વર પાર્ક, શ્રમજીવી સોસાયટી, નંદનવન સોસાયટી, સોમનાથ પાર્ક, સદભાવના સોસાયટી, કૈલાશપાર્ક, શ્યામ પાર્ક, શિવધામ પાર્ક, રામ રણુંજાનગર, પટેલપાર્ક, સંતોષપાર્ક, ગુજરાત હાઉસીંગ બોર્ડ, શ્રી હરી ઇંડસ્ટ્રીઝ, શિવધારાપાર્ક, માટેલપાર્ક, ખોડલધામ-3, શિવધામ 25 વારીયા, રૈયાધાર આધારિત 150’ રીંગરોડ અને 150’ રીંગરોડ પમ્પીંગ સ્ટેશન આધારિત વોર્ડ નં.9 (પાર્ટ)ના રિધ્ધી સિધ્ધી સોસા., ગુલમહોર રેસી., ગુણાતીત નગર. અનામીકા સોસાયટી, તુલસી પાર્ક, અનામીકા સોસાયટી, નંદ પરીસર ફ્લેટ, સત્યમ પાર્ક, શિવમ પાર્ક, ગોલ્ડન પાર્ક, હરીનગર,
લક્કી પાર્ક, સદગુરૂ પાર્ક, ત્રીલોક પાર્ક, નિવેદીતાનગર, પામ સીટી એપાર્ટ., અંજની પાર્ક, ક્રિષ્ના પાર્ક, સોમનાથ -1, 2, 3 અને 4, શિલ્પન કુંજ રેસી., ગુણાતીતનગર, ન્યુ અંબીકા પાર્ક, ગુજરાત હા. બોર્ડ, ગણેશ પાર્ક, ગંગોત્રી પાર્ક, રાધા ક્રુષ્ણ સોસા., આવકાર સોસા., આસોપાલવ રેસી., ગુરૂજીનગર આવાસ યોજના, નિવેદીતા પાર્ક, પટેલ પાર્ક, રાજીવ આવાસ (નટરાજનગર), કિડવાયનગર, યોગીનગર, માધવ રેસી., પારીજાત રેસી., સમરસ હોસ્ટેલ, શિલ્પન આઈકોન, સૌરાષ્ટ્ર યુનિ. કર્મચારી સોસા., સરકારી કર્મચારી સોસા., ટોપલેન્ડ રેસી., યોગીનગર, ટોપલેન્ડ રેસી., ઓમ રેસી., શિલ્પન ઓનિક્સ, ગાર્ડન સીટી વિંગ -ઈ, એફ, જી, શિલ્પન ઓનિક્સ, શિવમનગર, અક્ષર પાર્ક, કિસ્મતનગર, ચંદન પાર્ક, અજન્તા પાર્ક, દર્શન પાર્ક, હર્ષિલ પાર્ક, સત્યમ બંગ્લોઝ, ન્યુ પરીમલ સોસા., સમન્વય સોસા., ઈન્ડીયન પાર્ક, યોગેશ્વર પાર્ક, આલાપ એન્ક્લેવ, યમુના પાર્ક, અમરનાથ પાર્ક, રઘુવીર પાર્ક, પાટીદાર સોસા., પરીમલ સોસા., કૈલાશ પાર્ક, નંદનવન પાર્ક (મહિલા સ્વિમીંગ પુલ સામે), યોગેશ્વર ફ્લેટ, નિલકંઠનગર, ડોક્ટર સોસાયટી, સેલ્સટેક્સ સોસાયટી, ટેલીગ્રાફ સોસાયટી, ગાયત્રી બંગ્લોઝ, નિલકમલ પાર્ક, ધર્મરાજ પાર્ક, જનકપુરી સોસાયટી, સરીતા પાર્ક, રૂષિકેશ સોસા., ન્યુ યોગીનગર, ભીડભંજન સોસા., બોમ્બે હાઉસીંગ સોસાયટી, નટરાજનગર, પેરામાઉન્ટ પાર્ક, કેરેલા પાર્ક, નંદ ભુમી ફ્લેટ, નંદ ગાંવ ફ્લેટ, રવિરત્ન પાર્ક, મોમ્બાસા પાર્ક, મધુવન પાર્ક, શ્રીજીનગર સોસા., માધવ પાર્ક, જલારામ -3 અને 4, મહાલક્ષ્મી સોસાયટી, અર્ચના પાર્ક, ઉત્સવ પાર્ક, શિલ્પન બસેરા, સેટેલાઈટ પાર્ક, સ્વાગત રેસી., ગુંજન વિહાર રેસી., બાલાજી પાર્ક, બાલમુકુંદ સોસા., આઈનગર, પત્રકાર સોસાયટી, બાલાજી પાર્ક, વ્રુન્દાવન સોસા., મધુવન પાર્ક, મંગલમ પાર્ક, શાકુંતલ સોસા., ત્રિવેણી સોસા., એકલવ્ય પાર્ક, સવગુણ સોસાયટી, અમી સોસાયટી. રૈયાધાર આધારિત 150’ રીંગ રોડ અને 150’ રીંગ રોડ પમ્પીંગ સ્ટેશન આધારિત વોર્ડ નં.10 (પાર્ટ)ના જ્ઞાન જીવન સોસાયટી, જીવન નગર, અમી પાર્ક, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર, આફ્રિકા કોલોની, નવીન નગર, પારસ સોસાયટી, તિરૂપતિ નગર, રાવલ નગર, જલારામ પ્લોટ -1, જલારામ પ્લોટ -2, બ્રહ્મસમાજ સોસાયટી, દર્શન સોસાયટી, અમૃતા સોસાયટી, રાણી બંગલો, સદગુરૂ વંદના ધામ, સૌ. કલા કેન્દ્ર (પ્રાઇવેટ), બાલમુકુંદ પ્લોટ, ઇશા બંગલો, શાંતિનિકેતન સોસાયટી, પ્રકાશ સોસાયટી, શિવ સંગમ સોસાયટી, અક્ષરવાડી, કૈલાસ પાર્ક, જીવન જ્યોત સોસાયટી, પંચાયત નગર, રામપાર્ક, શક્તિનગર, નંદનવન સોસાયટી, શારદા નગર, શ્રધ્ધા દીપ સોસાયટી, વિમલનગર, ગુંજન રેસીડન્સી, રૂરલ હા. બોર્ડ, ગૌરવ પાર્ક, એ. જી. સોસાયટી, ક્રિષ્ના પાર્ક, મિલાપ નગર, ગુ. હા. બોર્ડ ત્રણ માળીયા ક્વાટર્સ (ભગતસિંહ ગાર્ડન પાસે), આલાપ એવન્યુ, પુષ્કરધામ, કુમકુમ પાર્ક, શ્રી રાજ રેસીડન્સી, આલપા સેન્ચ્યુરી, શિલ્પન રેસીડન્સી, શિવ શક્તિ કોલોની, શ્યામ પાર્ક, ભવાની નગર, રાધા પાર્ક (હવેલીવાળી શેરી), કેવલમ સોસાયટી, આરએમસી આવાસ યોજના( કેવલમ સામે), શાંતિવન સોસાયટી, ગુંજન પાર્ક અને વાવડી હેડવર્કસ આધારિત વોર્ડ નં.11 (પાર્ટ)ના અંબિકા ટાઉનશીપ-પાર્ટ અને વોર્ડ નં.12 (પાર્ટ)ના વાવડી ગામ, વિશ્ર્વકર્મા સોસા., મહમદી બાગ, શકિતનગર, રસુલપરા, બરકાતીનગર, મધુવન સોસા., ગોવિંદરત્નશ, જે.કે.સાગર, વૃંદાવનવાટીકા, આકાર હાઇટસ, પુનિત પાર્ક, અંબિકા ટાઉનશીપ વિગેરે સોસા.માં પાણીકાપ ઝીંકવામાં આવ્યો છે.
તા.3ને બુધવારના રોજ ગુરૂકુળ આધારિત ગોંડલ રોડ સાઈડ વોર્ડ નં.13 (પાર્ટ)ના નવલનગર, કૃષ્ણનગર, ત્રિવેણીનગર, ભોલેનાથ સોસાયટી, ગુરુપ્રસાદ સોસાયટી, કૈલાસનગર, પંચશીલ સોસાયટી, હરિદ્વાર સોસાયટી, સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ એરિયા, ગુણવતીનગર, જે.કી.પાઠક પાર્ક, શિવનગર, રામનગર, લોધેશ્વર સોસાયટી, માલવિયા નગર, અંબાજી કડવા પ્લોટ, સ્વાશ્રય સોસાયટી, વેધવાડી, જૂની પપૈયાવાડી, નવી પાપૈયા વાડી, ટપુભવાન પ્લોટ. જ્યુબેલી આધારિત જંકશન સાઈડ વોર્ડ નં.3 (પાર્ટ)ના મોચીનગર, પરસાણાનગર, જંકશન પ્લોટ સોસાયટી, વોર્ડ નં.2 (પાર્ટ)ના શ્રોફ રોડ, હરીલાલ ગોસલીયા માર્ગ, સરકારી કવાર્ટસ, સાયલાનો ઉતારો, નકુમ શેરી, પ્રેસ રોડ, રૂડા ઓફિસ વિસ્તાર, ગોંડલનો ઉતારો, આરતી એપાર્ટમેન્ટ, તાર ઓફિસ પાછળ, ગણાત્રાવાડી, દાતારનો તકિયો, સિવિલ હોસ્પિટલ વિસ્તારો, બેડીઝોન આધારિત વોર્ડ નં.4 (પાર્ટ)ના વેલનાથ પરા,સાગર પાર્ક,સાઈ પાર્ક,કબીર ધામ,સ્કાય રેસીડેનસી,રાજ લક્ષ્મી ,સોહમ નગર,રાધિકા પાર્ક,આર ડી રેસીડેનસી,સીધી વિનાયક પાર્ક,ઓમ પાર્ક, હરી નગર,સુખ સાગર પાર્ક,અર્જુન પાર્ક,શિવમ પાર્ક,બજરંગ પાર્ક,સીતારામ પાર્ક,શાંતિ બંગલો,સરદાર એવનયુ,સીતારામ પાર્ક સૂચિત,ઘનશ્યામ નગર,આનંદ એવનયુ,સેટેલાઇટ પાર્ક,રાધા મીરા પાર્ક,શ્રી વાટીકા,આસ્થા વેનટીલા,ઇન્દ્રપ્રસ્થ 1તથા2,વૈદિક વિહાર,બ્રમ્હાણી પાર્ક 1 થા 2,રામ પાર્ક,રાજ રેસીડેનસી, ઠાકોર દ્વાર 1 તથા 2, જય,ગુરુદેવ પાર્ક, પંચવટી સોસાયટી,વ્રજભુમી રેસીડેનસી,શ્રી રેસીડેનસી,રિયાન રેસીડેનસી,રાજમોતી રેસીડેનસી,શક્તિ પાર્ક,પુષ્કરધામ રેસીડેનસી,જયસન પાર્ક ,રોયલ રેસીડેનસી,સંગીતા પાર્ક,54/1-2-3,25 વારીયા,જય જવાન જય કિશાન સોસાયટી,ઉત્સવ પાર્ક,ધારા એવનયુ,ચંદ્ર પાર્ક,જય પ્રકાશનગર,સુખ સાગર પાર્ક,અંબિકા પાર્ક,હરી સાગર પાર્ક,મારુતી નંદન,યોગી પાર્ક,આનંદ પાર્ક,અભિરામ પાર્ક,તેજ રેસી,કલ્પતરુ,શિવ ધારા સી,સ્વસ્તિક વિલા ,સિલ્વર પાર્ક,સદગુરુ પાર્ક,ક્રાંતિમાનવ સેવા સ્મસાન મફતીયાપરા લાલપરી,વિનાયક ફ્લેટ,25 વરીયા એકતા સોસાયટી,બદરી પાર્ક,શિવમ પાર્ક,રામ પાર્ક ,અલી કાદર પાર્ક,વંદે માતરમ પાર્ક. ચંદ્રેશનગર પમ્પીંગ સ્ટેશન આધારિત વોર્ડ નં.8 (પાર્ટ)ના લક્ષ્મીનનગર, નંદ કિશોર સોસા., રાધાનગર, પટેલ પાર્ક, પુર્ણિમા સોસા., જયશકિત સોસા., દાસીજીવણપરા, કરણ પાર્ક, વિદ્યુતનગર, ભકિતધામ, દેવનગર, મેધમાયાનગર, વોર્ડ નં.11 (પાર્ટ)ના માયાણીનગર આવાસ યોજના, માયાણીનગર-પાર્ટ, વિશ્વનગર આવાસ યોજના, વિશ્વનગર-પાર્ટ, સિલ્વીર હાઇટસ એપા., વિરલ સોસા., નહૈરૂનગર સોસા., નહેરૂનગર અધાટ, પટેલ પાર્ક, આદિત્યિ પાર્ક, ગીરનાર સોસા., સરદારનગર, ચામુંડાનગર-પાર્ટ, અલ્કાુ સોસા.-પાર્ટ, ઉદયનગર-1, પુનમ સોસા.-પાર્ટ, ઓમનગર-પાર્ટ-(બી) અને વોર્ડ નં.13 (પાર્ટ)ના અલ્કા સોસા., ચંદ્રેશનગર, અમરનગર, ઉદ્યોગનગર, મવડી પ્લોટ, નવરંગ પરા, મણીનગર, મહાદેવ વાડી, પરમેશ્વર કોલોની, રામેશ્વર પાર્ક, પટેલવાડી, એમ.પી. પાર્ક, જમુના પાર્ક, દીવાન પાર્ક, પૂજા પાર્ક, શોભાના પાર્ક વિસ્તારો, સોજીત્રાનગર પમ્પીંગ સ્ટેશન આધારિત વોર્ડ નં.2 (પાર્ટ)ના અમરજીતનગર, ઇનકમ ટેક્ષ સોસા. ,ગીત ગુર્જરી સોસા, સખ્યાનગર, આરાધના સોસા. બેંન્ક ઓફ બરોડા સોસા., પત્રકાર સોસા., એક્ઝાનગર, એવીએશન સોસા,. સુભાષ નગર, ચુડાસ્મા પ્લોટ, અંજની, નીરંજની, અલ્કાપૂરી, સ્વસ્તિક સોસા., નહેરૂ નગર, છોટુ નગર સોસા. રજાનગર સોસા. સદગુરૂ તીર્થધામ, શ્રીજી નગર, શીવજી પાર્ક, છોટુ નગર , મફતિયાપરા, રૈયા રોડ, એર પોર્ટ રોડ વિસ્તાર, વોર્ડ નં.8 (પાર્ટ)ના મહાવીર પાર્ક, મહાવીર સોસાયટી, સરસ્વતી સોસાયટી, મિલન સોસાયટી, વૈસાલી નગર, અક્ષર વાટિકા, સેતુબંધ સોસાયટી, જલ્દ્દેપ પાર્ક, કીર્તિનગર, વ્રજ વાટિકા, અમરનાથ પ્લોટ, યોગીનીકેતન પ્લોટ, યોગીવંદના સોસાયટી, કૈલાસ નગર, અભિલાષા પાર્ક, ઋત્વન પાર્ક, યોગીરાજ એપાર્ટમેન્ટ, શિવ પાર્ક, સીજીત્રા નગર, રાજહંસ સોસાયટી, ગુલાબ નગર, મોહન નગર, માધવ વાટિકા, માધવ ફ્લેટ, નાગરિક બેંક સોસાયટી, અંબિકા પાર્ક, ઇન્દ્ર પ્રસ્થ એપાર્ટમેન્ટ, સમર્પણ સોસાયટી, એપાર્ટમેન્ટ વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.