ઓલ ઈન્ડિયા SC,ST OBC માયનોરિટીસ મહાસંઘ,બહુજન આર્મી,ડૉ બાબાસાહેબ આંબેડકર ૧૩૩ મી જન્મ જયંતી મહોત્સવ સમિતિ અંજારના સંયુક્ત ઉપક્રમે વિશાળ રેલી સાથે ભીમડાયરા નું આયોજન કરવામાં આવ્યું
ઓલ ઈન્ડિયા SC,ST OBC માયનોરિટીસ મહાસંઘ,બહુજન આર્મી,ડૉ બાબાસાહેબ આંબેડકર ૧૩૩ મી જન્મ જયંતી મહોત્સવ સમિતિ અંજારના સંયુક્ત ઉપક્રમે વિશાળ રેલી સાથે ભીમડાયરા નું આયોજન કરવામાં આવ્યું
અંજાર માં ડૉ બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિ મહોત્સવ સમિતિ, ઓલ ઇન્ડિયા એસી.એસ.ટી ઓબીસી મહાસંઘ,બહુજન આર્મી કચ્છ અને અનુ જાતિ સમાજના આગેવાનો દ્વારા ડો બાબા સાહેબ આંબેડકરની ૧૩૩ જન્મ જયંતિ મહોત્સવ નું આયોજન અંજારમાં યોજવામાં આવ્યું હતું. આ ભીમ રેલી ની શરૂઆત અંજાર તાલુકાના કોટડા ગામે ગુરુ રોહિદાસ બુધવિહાર, ખાતેથી યાત્રા વિશાળ સંખ્યામાં ભીમ સૈનિકો ની ઉપસ્થિતિ મા જેમા સવારે કળશ સકૅલ પાસેથી રથ સાથે ભીમ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.રેલી બાદ અંજાર ખાતે બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમા પાસે ભીમ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભીમ ડાયરામાં કચ્છ ના જાણીતા કલાકાર શ્રી શંકરભાઈ સીજુ,સપનાબેન બારોટ,રાયશીભાઈ ફફલ, અબ્દુલ ભાઈ સતાર, સંગાથે ડાયરાની રમઝટ બોલાવવામાં આવી હતી.આ પ્રસંગે સમાજના આગેવાનો ભાઈઓ બહેનો , ભીમ સૈનિકો મોટી સંખ્યામાં જોડાયા હતા આ કાર્યક્રમમાં અતિથિ તરીકે તેમજ આ કાર્યક્રમના ઉદ્ઘાટન ઓલ ઈન્ડિયા SC, ST , OBC મનોરિટીસ મહાસંઘ, ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી આલજીભાઈ મારુ નામ શુભ હસ્તે કરવામાં આવ્યું હતું તેમની સાથે બહુજન આર્મીના અધ્યક્ષ લખન ધુઆ અને ડૉ બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતી મહોત્સવ સમિતિના આગેવાનો ના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સંકલન સમાજ સેવક જખુભાઇ મહેશ્વરી,ઓલ ઈન્ડિયા SC, ST , OBC મનોરિટીસ મહાસંઘ ના રાષ્ટ્રીય કાર્યકારી સદસ્ય કચ્છ જિલ્લા સંધઠક પ્રમુખ.ખૅમચંદ.ઉફ. હમીરભાઇ શામળીયા, જીલ્લા અધ્યક્ષ રુપાભાઈ શામળીયા , મંગલભાઈ ડુંગળીયા અને મહાસંઘ ના ભારમલભાઈ શામળીયા છગનભાઈ ઝાલા કચ્છ જિલ્લા મહિલા પ્રમુખ જશોદાબેન મહેશ્વરી પૃથ્વીરાજ શામળિયા કચ્છ જિલ્લાના મહામંત્રી બાબુભાઈ મેરીયા ભુરાભાઈ વાણીયા જમનાબેન શામળિયા ,રમેશભાઈ આહીર ,ધનજીભાઈ શામળીયા, મ્યાજરભાઈ શામળિયા, ગીતાબેન ડુગરીયા , મનજીભાઈ વિસરીયા ,નરેશભાઈ થારું, રવિભાઈ ધેડા , જીતુભાઈ દેવરીયા રાણાભાઇ માસ્તર, થાવર ભાઈ ડુગડીયા , જીતુભાઈ મ્યાત્રા , નારણભાઈ દાફડા, ગોવિંદભાઈ દાફડા,ડાયાભાઇ રાઠોડ, યોગેશભાઈ,અજુનભાઈ થારું, પુનમભાઇ ધુઆ,વસંતભાઈ બારોટ, દિપકભાઈ ધુઆ,સી.એમ લોચાણી, નવિનભાઇ પાતારીયા, મંગલભાઈ ધુઆ , બાબુભાઈ પારીયા , ધીરજભાઈ ફફલ, ખીમજીભાઈ ફફલ , દિનેશભાઈ ગરવા શંભુભાઈ ગરવા.અરવિંદ કાગી. ભીમજીભાઈ બુચીયા ,વિક્રમ કાગી, નારણભાઈ ધુઆ , મગનભાઈ કનનર ,કાંતીભાઇ આદીવાલા , વિશાલભાઈ ધુઆ, ભીમજીભાઈ ધેડા , ભીખાભાઈ મહેશ્વરી, ગાભુભાઈ સીચ, વાલજીભાઈ ડુંગરિયા, ખીમજીભાઈ ફફલ, રમેશભાઈ દેવરીયા , રમેશભાઈ દાફડા, હિતેશભાઈ ફફલ ધીરજભાઈ કાગી, નિતિનભાઈ મારું , ધનજીભાઈ થારુ, જગદીશભાઈ નોરીયા , ભવાનભાઈ વિસરીયા સુનીલભાઈ ડુગરીયા ,કિશનભાઇ વિસરીયા,ગનીભાઈ કકલ સમાજના કાર્યકરો અને આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.