મહિલા જાગૃતિ શિબિર
મહિલા જાગૃતિ શિબિર
આંતરરાષ્ટ્રિય મહિલા દિવસ નિમિત્તે શિવાલય રેસીડેન્સી માં સહયોગ માનવ સેવા ફાઉન્ડેશન તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા મહિલા જાગૃતિ શિબિર નું આયોજન કરવામાં આવ્યું જેમાં મહિલાઓ ને કાયદાકીય માહિતી આપવામાં આવી તેમજ 181 અભ્યમ ની માહિતી આપવામાં આવી આ પ્રસંગે સહયોગ માનવ સેવા ફાઉન્ડેશન નાં પ્રમુખ શ્રી પ્રવીણ વેગડા . સામાજીક કાર્યકર્તા શ્રીમતી જમના બેન વેગડા. રેખાબેન વેગડા.મીનાબેન ચાવડા. હંસાબેન વેગડા તેમજ સોસાયટી નાં ચેરમેન શ્રીમતી જાગૃતિબેન જવેરી તેમજ સોસાયટી નાં અનેક મહિલા બહેનોએ આ પ્રસંગે હાજરી આપી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.