રોટરી કોમ્યુનિટી ક્રોપ્સ, ભરૂચ દ્વારા સાડી અને ડ્રેસ નું વિતરણ કરવામાં આવ્યું - At This Time

રોટરી કોમ્યુનિટી ક્રોપ્સ, ભરૂચ દ્વારા સાડી અને ડ્રેસ નું વિતરણ કરવામાં આવ્યું


રોટરી કોમ્યુનિટી ક્રોપ્સ, ભરૂચ દ્વારા સાડી અને ડ્રેસ નું વિતરણ કરવામાં આવ્યું

ઉમરાજ ગામ ખાતે કોમ્યુનિટી હોલ માં જરૂરિયાતમંદ 50 જેટલી સ્ત્રીઓ અને બાળાઓ ને સાડી અને ડ્રેસ નું વિતરણ કરવામાં આવ્યું.
આ પ્રોજેક્ટ માં આરસીસી પ્રેસિડેન્ટ શૈલેષ દવે, સેક્રેટરી મૃણાલ કાપડિયા, પ્રોજેકટ ચેરમેન જ્યોતિબેન પટેલ, પ્રોજેકટ ડાયરેક્ટર અલ્પા કાપડીયા તેમજ આરસીસી ની સભ્યો , હાજર રહી આ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો. ગામના સરપંચ શ્રી રણજીતભાઇ નો આ પ્રોજેક્ટ ની સફળતા માં મોટો ફાળો રહ્યો હતો.

રિપોર્ટ ભાવેશ મુલાણી,


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.