મહિસાગર જિલ્લાના સંતરામપુર ખાતે નગર પાલિકા દ્વારા રૂ. ૪.૬૪ કરોડના ખર્ચે ઘન કચરાના નિકાલ માટે “સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ સાઈટ” લોકાર્પણ કરવામાં આવ્યું.
મહિસાગર જિલ્લાના સંતરામપુર ખાતે નગર પાલિકા દ્વારા રૂ. ૪.૬૪ કરોડના ખર્ચે ઘન કચરાના નિકાલ માટે "સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ સાઈટ" નું વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રીશ્રી કુબેરભાઈ ડિંડોર સાહેબના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું.
આ તકે જીલ્લા કલેક્ટરશ્રી નેહા કુમારી, જીલ્લા ગ્રામ વિકાસ નિયામકશ્રી, પ્રાંત અધિકારીશ્રી, મામલતદારશ્રી, તાલુકા પંચાયત પ્રમુખશ્રી હરેશભાઇ વળવાઈ, પાલિકાના ચીફ ઓફીસરશ્રી દિપસિંહ હઠીલા, પાલિકાના કોર્પોરેટરશ્રીઓ, સરપંચશ્રીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
આ પ્રકારના તમામ સમાચાર માટેે
