બોટાદ જિલ્લામાં આજ રોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. - At This Time

બોટાદ જિલ્લામાં આજ રોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.


બોટાદ જિલ્લામાં આજ રોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
આજ રોજ બોટાદ જિલ્લામાં દેશના યશસ્વી વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે બોટાદ જિલ્લા યુવા મોરચા દ્વારા વિવિધ દરેક મંડળોમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યા તેના ભાગરૂપે આજે ગઢડા તાલુકા યુવા મોરચા દ્વારા વનાળી ગામે , ગઢડા શહેર યુવા મોરચા તેમજ મધુસૂદન ડેરી દ્વારા સર્વેરોગ નિદાન કેમ્પ તથા બ્લડ ડોનેશન કેમ્પ અને જાયન્ટ્સ ગ્રુપ દ્વારા ટાટમ ગુરુકુળ ખાતે સૌના સહયોગ સાથે, બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ અને સેવા હી સંગઠનનું શ્રેષ્ઠ ઉદાહરણ આપ્યું...

Report by Nikul Dabhi
9016415762


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.