મહુવામાં ઇન્દિરા નગર શિંગલ વિસ્તારમાં અલ્તાફ હબીબભાઈ કુરેશી, સલીમ ઉર્ફ ભૂત નુરભાઈ સોરા તથા રવિ અરવિંદભાઈ ગોહિલ નામના ત્રણ ઈસમ વરલી મટકાના આંકડાવાળો જુગાર રમતા પકડી પાડતી મહુવા પોલીસ
મહુવામાં ઇન્દિરા નગર શિંગલ વિસ્તારમાં અલ્તાફ હબીબભાઈ કુરેશી, સલીમ ઉર્ફ ભૂત નુરભાઈ સોરા તથા રવિ અરવિંદભાઈ ગોહિલ નામના ત્રણ ઈસમ વરલી મટકાના આંકડાવાળો જુગાર રમતા પકડી પાડતી મહુવા પોલીસ
મહુવા ટાઉન વિસ્તારમાં ખા.વા.માં પ્રોહી/જુગાર અંગે પેટ્રોલીંગમા હતા. તે દરમ્યા ન કલાક ૨૦/૩૦ વાગ્યે ઇન્દીરાનગર શિંગલ વિસ્તારમાં આવતા બાતમી હકીકત મળેલ કે અહીં શિંગલ વિસ્તાર અબુબકર મસ્જીદ પાસે અલ્તાફભાઈ હબીબભાઈ કુરેશી રહે,શિંગલ વિસ્તાર મહુવા વાળા કરીમ કલરનો શર્ટ તથા કાળા કલરનુ પે ન્ટ પહેરીને ઉભેલ છે તથા સલીમભાઇ ઉર્ફે ભુત નુરાભાઈ સોરા રહે, શિંગલ વિસ્તાર મહુવા વાળા ભુરા કલરનો શર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેરીને ઉભેલ છે અને બન્ને ઇસમો જાહેરમાં પૈસાની આપ-લે કરી વરલી મટકાના આંકડાનો જુગાર રમાડે છે જેથી તુરત જ રસ્તે જતા બે રાહદારી પંચોના માણસોને બોલાવી હકીકત અંગે સમજ કરી સાથે રાખી કલાક ૨ ૦/૪૫ વાગ્યે હકીકત વાળી જગ્યાએ પંચો સાથે રેઇડ કરતા અમુક માણસો ભાગા ભાગ કરવા લાગેલ અને જેમાથી પંચો રૂબરૂ ઉપરોક્ત હકીકત વાળા બન્ને ઇસમો પકડાઈ ગયેલ જેનું નામઠામ પંચો રૂબરૂ પુછતા પોતે પોતાનું નામ નં. (૧) એ લ્તાફભાઈ હબીબભાઈ કુરેશી ઉ.વ.૪૪ ધંધો. મજુરી રહે.શિંગલ વિસ્તાર જાવેદભાઈની દુકાનની બાજુમાં મહુવા વાળો હો વાનું જણાવેલ મજકુર ની અંગ જડતી કરતા પેન્ટના ખીચામાથી રોકડા રુપીયા. ૩૧૦૦/- તથા બે જુદા જુદા આંકડા લખે લ ચીઠી કિ.રૂ.૦૦/૦૦ તથા એક બોલપેન કિ.રૂ.૦૦/૦૦ નો મુદામાલ મળી આવેલ તથા નં,(૨) સલીમભાઈ ઉર્ફે ભૂત નું રાભાઇ સૌરા ઉ.વ.૪૪ ધંધો, મજુરી રહે, શિંગલ વિસ્તાર જાવિદભાઇની દુકાનની બાજુમાં મહુવા વાળો હોવાનું જણાવેલ મજકુરની અંગ જડતી કરતા પેન્ટના ખીંચામાથી રોકડ રૂ.૧૧૭૦/- તથા એક જુદા જુદા આંકડા લખેલ ચીઠી કિ.રૂ.૦૦/o ૦ તથા એક બોલપેન કિ.રૂ.૦૦/૦૦ મળી આવેલ હોય જે પંચનામાંની વિગતે કબ્જે કરેલ છે, આ સિવાય અન્ય કંઈ કhôp કરેલ નથી, તથા સદરહુ વરલી મટકાના આંકડાનો વેપાર કોને આપે છે એ બાબતે પુછતા મજકુર ઇસમ અલ્તાફભાઈ હ ભીબભાઈ કુરેશી રહે.શિંગલ વિસ્તાર જાવેદભાઇની દુકાનની બાજુમાં મહુવા વાળો જણાવે છે કે પોતે આંકડા લઇ અને વે પાર રવિ અરવિંદભાઈ ગોહીલ મો.નં.૮૧૪૦૭૦૨૬૦૯ રહે. મહુવા વાળાને ફોન કરી આંકડા લખાવી વેપાર આપતો હો વાનુ જણાવે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
