સાબરકાંઠા હિંમતનગર ના મોટા ભાગના વિસ્તારોમાં ખાડા નું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છ - At This Time

સાબરકાંઠા હિંમતનગર ના મોટા ભાગના વિસ્તારોમાં ખાડા નું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છ


સાબરકાંઠા

હિંમતનગર ના મોટા ભાગના વિસ્તારોમાં ખાડા નું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે
આર ટી ઓ બાયપાસ રોડ ની હાલત કફોડી
કોર્પોરેશન કરોડો નું ખર્ચ રોડ માટે અહીંયા ટોલ ટેક્સ જે મુજબ ટેક્સ ઉઘરાવે છે એ મુજબ રોડ નું મૂલ્ય અગણિત છે
બાયપાસ મસ મોટા ખાડા થી લોકો ને કમળના દુખાવા ની ફરિયાદ કરી રહ્યા છે
વાહન ચાલકો આ ખાડા નો ભોગ બની રહયા છે
વાહનો ના ટાયર તૂટવાના બનાવો સામે આવ્યા છે.
તંત્ર ને આ મસ મોટા ખાડા નહિ દેખાતા હોય

અહેવાલ રાજકમલસિંહ પરમાર
હિંમતનગર

સાબરકાંઠા ના હિંમતનગર તથા ગ્રામ્ય વિસ્તારમાં આપનાં આસપાસ વિસ્તારમાં બનતી ઘટનાઓ ફોટા.વિડિયો અને પ્રેસ નોટ આપવા માટે અમને આ નંબર 7575865274 પર વોટ્સએપ કરી શકો છો
એટ ધીસ ટાઈમ ન્યુઝ હિંમતનગર.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.