સુરેન્દ્રનગર લોકસભામાં ધંધુકાના સામાજિક કાર્યકર્તાએ અપક્ષમા ઉમેદવારી નોંધાવી. - At This Time

સુરેન્દ્રનગર લોકસભામાં ધંધુકાના સામાજિક કાર્યકર્તાએ અપક્ષમા ઉમેદવારી નોંધાવી.


સુરેન્દ્રનગર લોકસભામાં ધંધુકાના સામાજિક કાર્યકર્તાએ અપક્ષમા ઉમેદવારી નોંધાવી.

આજ રોજ અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેર આંબેડકરનગર ખાતે રહેતા દેવરાજભાઇ બાબુભાઇ ઝાલાએ સુરેન્દ્રનગર લોકસભા શીટમા અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે. દેવરાજભાઇએ સામાજિક કાર્યકર્તા તેમજ ધંધુકા બૌદ્ધિક સંઘના સદસ્ય છે જેઓ ધંધુકા તથા આજુબાજુના ગામમાં પોતાના સામાજિક કર્યો કરે છે ને લોકોને મદદરૂપ થવાનું કાર્ય કરે છે. આમ ધંધુકા શહેરમાંથી બૌદ્ધિક સંઘના કર્મશીલ સદસ્યે પોતાનું ઉમેદવારી અપક્ષમા નોંધાવતા વિસ્તારમાં આનંદની લાગણી છવાઈ હતી. ઉમેદવારી પત્ર ભરવા માટે સુરેન્દ્રનગરના બૌદ્ધિક ભંતે, ધંધુકા બૌદ્ધ સંઘ સહિતના લોકો ઉપસ્થિત રહી ઉમેદવારી નોંધાવી હતી.

રીપોર્ટર : સી કે બારડ
મો. : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.