બોટાદ જિલ્લા ના નાગલપર ગામ ના સ્મશાનના વિકાસ માટે યુવાનો દ્વારા કુશળ કામગીરીઓ - At This Time

બોટાદ જિલ્લા ના નાગલપર ગામ ના સ્મશાનના વિકાસ માટે યુવાનો દ્વારા કુશળ કામગીરીઓ


(અજય ચૌહાણ દ્વારા)
બોટાદ જિલ્લાના નાગલપરમાં યુવા મિત્રમંડળ એ ગામ અને સ્મશાનના વિકાસ માટે સતત કર્યાશીલ રહે છે. આ યુવાઓ એ ગત વર્ષે સ્મશાનના લાભાર્થે પર્યાવરણ ને ધ્યાનમાં લઈ વ્યાજબી ભાવે ફટાકડાનો સ્ટોલ કર્યો હતો તેમાં રૂ. 81125 નો નફો થયો હતો.આ નફાના પૈસાથી સ્મશાનમાં શેડ ઉભો કરવામાં આવ્યો. નાગલપર ગામ અને યુવા મિત્રમંડળ દ્વારા સ્મશાનના લાભાર્થે સંતવાણીનું અયોજન કર્યું હતું તેમાં જે આવક આવી એ પણ સ્મશાનના વિકાસમાં પાછળ વાપરવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image