રાજકોટ સિવિલ હોસ્પિટલમા દવાની અછતનો મામલો
ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર જે.કે.નથવાણીનું નિવેદન
GMSCLમાંથી દવાનો જથ્થો આવતો હોય છે
જ્યારે કોઈ દવા ખૂટી જાય તો તેની ખરીદી પ્રધાનમંત્રી જન ઔષધીમાંથી ખરીદી કરવામાં આવે છે
સરકારી હોસ્પિટલના ડોકટરોને ખાનગી મેડિકલ સ્ટોરમાંથી દવા લખી દેવાની મનાઈ છે કોઈ ડોક્ટરો ખાનગી મેડિકલ સ્ટોરમાંથી દવા લખી જ ન શકે
સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને દવા ન હોઈ તો પ્રધાનમંત્રી જન ઔષધીમાંથી દવા આપવાની રહે છે
સમયાંતરે દવા ખૂટી જાય તો ખરીદી કરી દવા પુરી કરવામાં આવે જ છે
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે
