માળીયા હાટીના રેલ્વે સ્ટેશન પાસે આવેલ ફાટક તા 18/10/2023 થી દસ દિવસ માટે રસ્તો બંધ - At This Time

માળીયા હાટીના રેલ્વે સ્ટેશન પાસે આવેલ ફાટક તા 18/10/2023 થી દસ દિવસ માટે રસ્તો બંધ


માળીયા હાટીના રેલ્વે સ્ટેશન પાસેના સમર ગેટથી 110/C પેકેટ રોડની સપાટીના કામ માટે 18/10/2023 થી 10 દિવસ માટે રસ્તો બંધ રાખવા કરવામાં આવે છે, જે દરમિયાન એલએચએસ ગરનાળાનો ઉપયોગ કરી શકાય છે, તેને પૂર્ણ કરવામાં અને લેવલ ક્રોસિંગ નંબર 110/X સાસણ ગીર રોડ પર દરેક લોકોએ પોતાના વાહનની આવન જાવન કરવાની યાદી રેલ્વે વિભાગ દ્વારા જણાવેલ છે

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.