રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા (આઠવલે) વતી ભારતીય" દલિત પેંથર "ના સ્થાપક સદસ્ય અને રિપબ્લિકન પાર્ટીના વરિષ્ઠ નેતા પ્રેમજીભાઈ ગોહિલ ની અભિવાદન સભા તુલસી વાડી તાડદેવ જનતા કેન્દ્ર હોલ, મુંબઈ સેન્ટ્રલ ખાતે યોજાયેલી હતી. - At This Time

રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા (આઠવલે) વતી ભારતીય” દલિત પેંથર “ના સ્થાપક સદસ્ય અને રિપબ્લિકન પાર્ટીના વરિષ્ઠ નેતા પ્રેમજીભાઈ ગોહિલ ની અભિવાદન સભા તુલસી વાડી તાડદેવ જનતા કેન્દ્ર હોલ, મુંબઈ સેન્ટ્રલ ખાતે યોજાયેલી હતી.


રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા (આઠવલે) વતી ભારતીય" દલિત પેંથર "ના સ્થાપક સદસ્ય અને રિપબ્લિકન પાર્ટીના વરિષ્ઠ નેતા પ્રેમજીભાઈ ગોહિલ ની અભિવાદન સભા તુલસી વાડી તાડદેવ જનતા કેન્દ્ર હોલ, મુંબઈ સેન્ટ્રલ ખાતે યોજાયેલી હતી.

આજ રોજ તારીખ.૯/૦૧/૨૦૨૩ ના સાંજે, રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (આઠવલે) પક્ષવતી ભારતીય દલિત પેંથર ના સ્થાપક સભ્ય અને આર‌.પી.આય પાર્ટીના વરિષ્ઠ નેતા સ્વ પ્રેમજીભાઈ ગોહિલ ની અભિનંદન સભા તુલસી વાડી તાડદેવ જનતા કેન્દ્ર હોલ, મુંબઈ સેન્ટ્રલ ખાતે યોજાઈ હતી. એમાં પ્રમુખ ઉપસ્થિત પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ , કેન્દ્રીય સામાજિક ન્યાય રાજ્યમંત્રી (ભારત સરકાર) મા.ના રામદાસ આઠવલે સાહેબ સભાને સંબોધી હતી અને આઠવલે સાહેબે પ્રેમ ભાઈ ગોહિલ ની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી, અને તેમને કહ્યું હતું કે પ્રેમભાઈ ફૂલે, શાહુ, આંબેડકર,ના કટર સમર્થક હતા ભારતીય દલિત પેંથર દરમિયાન મહારાષ્ટ્ર મુંબઈ ગુજરાતમાં અન્યાય અત્યાચાર સામે સતત લડતા રહ્યા હતા દલિત પેંથરની ચળવળ, દરમિયાન તેઓ મુંબઈ માં રિપબ્લિકન પાર્ટીમા જોડાયા, ડોંગરી, વાલપાખાડી, તરવાડી, મહાલક્ષ્મી, મુલુંડમાં ઘણી જગ્યાએ સાવણીઓ તેમના દ્વારા શરૂ કરવામાં આવી હતી, ગુજરાતી મેઘવાળ સમાજ મોટી સંખ્યામાં અમારી સાથે કામ કર્યું હતું તેમને આંબેડકરી ચળવળ મા કામ કરતાં પોતાના પરિવાર આગળ જોયું જ નહીં તેમને રહેવા માટે પોતાનું ઘર પણ નથી આ દુઃખમાં અમારી પાર્ટી તેમના પરિવાર સાથે છે રિપબ્લિકન પક્ષોમાંથી ૧૨ કોર્પોરેટરો ચૂંટાયા હતા, મહાલક્ષ્મીથી શાંતાબેન બારિયા, મુલુંડ, મુંબઈ મા ઘણી જગ્યાએ મારી અને પ્રેમ ગોહિલની આગેવાની હેઠળ રિપબ્લિકન પાર્ટીના કોર્પોરેટરો ચૂંટાયા ત્યાં મેઘવાળ ગુજરાતી સમાજ સિસ્ટમેટિકથી કામ કરવાવાળી છે ઔરંગાબાદ મરાઠા વાડા વિદ્યાપીઠ નું આંદોલન અને ગુજરાતમાં અનામત વિરોધી, આંદોલન ચાલતું હતું તેના વિરોધમાં મુંબઈમાં આંદોલન કરવામાં આવ્યું, તેમાં મોટી સંખ્યામાં લોકો પ્રેમભાઈ ગોહિલ સાથે હતા પ્રેમ ભાઈ ગોહિલ ને સાચી શ્રદ્ધાંજલિ, જો આપવી હોય તો મારી સાથે કામ કરો રિપબ્લિકન પાર્ટીમાં, સામેલ થાવ આજની અભિવાદન સભા માં ઉપસ્થિત માનનીય શ્રી મંગલ પ્રતાપ લોઢા સાહેબ પાલક મંત્રી, ઉપનગર મંત્રી, કૌશલ્ય વિકાસ, રોજગાર, સાહસિકતા અને નવીનતા, માનનીય શ્રી ગૌતમ ભાઈ સોનવણે મહારાષ્ટ્ર રાજ્ય મહામંત્રી, શ્રી સિદ્ધાર્થભાઈ કાસરે મુંબઈ પ્રદેશ અધ્યક્ષ, મુંબઈ પ્રદેશના કાર્યઅધ્યક્ષ શ્રી બાલાસાહેબ ગરુડ, સમાજ ભૂષણ મુંબઈ પ્રદેશ ઉપાધ્યક્ષ સો.ના કાંબલે,પેંથર નેતા મુંબઈ પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી આલજીભાઈ મારૂ, દલિત પેંથર શ્રી.લલિત ભાઈ બારિયા, (મહિલા. આ .રાષ્ટ્રીય મહાસચિવ) અને આશાતાઈ લાંડગે, ગંગા બેન બારિયા, ઉત્તર પશ્ચિમ જિલ્લા પ્રમુખ, મ્યુનિસિપલ કામગર યુનિયન, સેક્રેટરી મા પ્રકાશ જાધવ, મુંબઈ પ્રદેશ યુવા સચિવ શ્રી નરેશ ભાઈ મારુ, શ્રી. રતન અવસરે, મલબાર હિલ તાલુકા પ્રમુખ શ્રી નામદેવ સરવડે, (અધ્યક્ષ વોર્ડ નં. 215) શ્રી ભગન ગાયકવાડ, ઈશાન મુંબઈ જિલ્લા પ્રમુખ શ્રી અજીત રણદિવે, ઘાટકોપર તાલુકા પ્રમુખ સંદેશ હાંડે, લાયન્સ ક્લબ ભરત ભાઈ મારવાડી, રૂપેશ પુરલકર, કિશોર ભાઈ. ગોહિલ, નારણભાઇ જીતીયા, ધનજીભાઇ મહિડા, વિનોદભાઇ બારીયા છગનભાઇ ઝાલા, વિશ્રામ ભાઇ મેરીયા, જીવરાજભાઇ સીંગલ, ખોડાભાઇ સોલંકી, હરજીભાઇ સોસા, મનોજભાઈ રાઠોડ, વેલજીભાઈ મારૂ, પ્રવીણભાઈ સોડા, આનંદ કાંબલે, પ્રેમજીભાઈ લકુમ, મહેન્દ્ર પવાર, પ્રેમભાઈના પત્ની જસુબેન, પુત્રી જ્યોતિ, તથા વર્ષા, પુત્ર મનીષ, જતીન, ઉપસ્થિત રહ્યા હતા અને તમામ ભીમ સૈનિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને પ્રેમ ભાઈ ને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.