* ભાવનગર LCBના Psi ઝાલા અને સ્ટાફનું અડધી રાત્રે ઓપરેશન અડધા કરોડનો મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડયો જપ્ત* - At This Time

* ભાવનગર LCBના Psi ઝાલા અને સ્ટાફનું અડધી રાત્રે ઓપરેશન અડધા કરોડનો મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડયો જપ્ત*


ભાવનગર LCBના Psi ઝાલા દ્વારા દારૂ,બીયર,ટેન્કર સહિત કિ.રૂ.૫૩,૧૮,૨૪૦ ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી લેતી LCB ભાવનગર

ભાવનગર LCB Psi ઝાલા સાથે સ્ટાફનાં માણસો ઉમરાળા થી ચોગઠ જવાના રોડના નાકે આવતાં *બાતમી મળેલ કે,* એક સફેદ કલરનુ ટેન્કર રજી. નંબર- HR-65-A-0497નુ વલ્લભીપુર તરફથી આવી રહેલ છે તેમા ટેન્કરમા બાતમી આધારે વોચમાં રહેતાં નીચે મુજબના ટેન્કરમાંથી નીચે મુજબની ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની નાનીવિદેશી દારૂનો જથ્થો ભરી લઇ જઇ રહેલ છે જે -મોટી કંપની સીલપેક ફોર સેલ ઇન પંજાબ સ્ટેટ ઓન્લી લખેલ બોટલો તથા બિયર ટીનનો જથ્થો મળી આવેલ તેઓ વિરૂધ્ધ ભાવનગર ઉમરાળા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે *આરોપીઓઃ-* 1. કરનારામ જયરૂપારામ કાલર ઉ.વ ૨૨ રહે.ગાંધવકલા તા.ગુડામાલાની જી.બાડમેર રાજસ્થાન 2. રાજેશ આશુરામ રાણા રહે.બાબેર, કુરૂક્ષેત્ર, હરીયાણા *(પકડવાના બાકી)*3. રાજુ જાટ રહે.હનુમાનગઢ,રાજસ્થાન *(પકડવાના બાકી)*4. રંધોળા ચોકડી ખાતે લેનાર પાર્ટી *(પકડવાના બાકી)*

*કબ્જે કરેલ મુદ્દામાલઃ-* (1)રોયલ ચેલેન્જ વ્હીસ્કી કાચની કંપની સીલપેક ૭૫૦ ML બોટલ નંગ-૨૧૦૦ કિ.રૂ.૧૦,૯૨,૦૦૦(2)રોયલ ચેલેન્જ વ્હીસ્કી કાચની કંપની સીલપેક ૧૮૦ ML બોટલ નંગ-૯૧૨૦ કિ.રૂ.૯,૧૨,૦૦(3)મેકડોવેલ્સ નં.૧ વ્હીસ્કી કાચની કંપની સીલપેક ૭૫૦ ML બોટલ નંગ-૩૬૦ કિ.રૂ.૧,૩૫,૦૦૦(4)મેકડોવેલ્સ નં.૧ વ્હીસ્કી કાચની કંપની સીલપેક ૩૭૫ ML બોટલ નંગ-૨૮૫૬ કિ.રૂ.૫,૪૨,૬૪૦(5) સીગ્નેચર વ્હીસ્કી કાચની કંપની સીલપેક ૭૫૦ ML બોટલ નંગ-૩૬૦ કિ.રૂ.૨,૯૫,૨૦૦(6)બડવાઇઝર કંપનીનક સીલપેક ૫૦૦ ML બિયર ટીન નંગ-૨૦૧૬ કિ.રૂ.૨,૦૧,૬૦૦(7) રોયલ સ્ટેગ વ્હીસ્કી કાચની કંપની સીલપેક ૭૫૦ ML બોટલ નંગ-૩૧૨ કિ.રૂ.૧,૨૪,૮૦૦(8)સફેદ કલરનું રજી.નંબર- HR-65-A-0497 ટેન્કર કિ.રૂ ૨૦,૦૦,૦૦૦ (9)ટેન્કરને લગતાં જરૂરી કાગળો કિ.રૂ ૦૦/૦૦ (10)મોબાઇલ ફોન-૦૩ કિ.રૂ ૧૫,૦૦૦/- મળી *કુલ કિ.રૂ ૫૩,૧૮,૨૪૦/-નો મુદ્દામાલ*કામગીરી કરનાર LCB પોલીસ સબ ઇન્સ.પી.ડી.ઝાલા તથા LCB સ્ટાફના જયદાનભાઇ લાંગાવદરા બીજલભાઇ કરમટીયા,હરિચંદ્દસિંહ દિલુભા,ફાલ્ગુનસિંહ ગોહિલ,શૈલેષભાઇ ચાવડા સહિતના જોડાયા હતા

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.