જસદણ કોર્ટમાં લોક અદાલત યોજાઈ
જસદણ કોર્ટમાં લોક અદાલત યોજાઈ
જસદણ તાલુકા લીગલ સર્વિસ કમિટીના સેક્રેટરી શ્રી દલસુખભાઈ ગાબૂ એક યાદી માં જણાવે છે કે આજરોજ તા.૧૩.૦૮.૨૨ ની રાષ્ટ્રીય લોક અદાલતમાં પ્રિલીટીગેશનમાં રૂપિયા ૧૨૯૭૭૭૭ નાં કેસો માં સમાધાન કરવામાં આવ્યું જેમાં બેંક અને પીજીવીસીએલ નાં કેસો નો સમાવેશ થાય છે. ફોજદારી કેસો માં રૂપિયા ૫૦,૦૦૦/- થી વધુ દંડની વસુલાત કરવામાં આવી.લોક અદાલત માં કુલ ૨૯૫ કેસો નો સુખાકારી નિકાલ કરવામાં આવ્યા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.