આજ રોજ બોટાદ ના ભરવાડ સમાજ દ્વારા મંદબુદ્ધી યુવાઓ ને સ્વસ્થ અને બાલ દાઢી નું આયોજન
આજ રોજ બોટાદ ભરવાડ સમાજ દ્વારા પાળીયાદ રોડ પર મંદબુદ્ધિ યુવાન જોતા નવરાવી બાલદાઢી કરાવી નવા કપડાં પહેરાવી તેને સ્વસ્થ કરી એક સેવા નુ કામ કર્યું છે..🙏
ભરતભાઈ મીર,નાથાભાઈ સિંધવ,રઘુભાઈ સભાડ
હકાભાઈ મીર,જનકભાઈ મીર,તેજસ સુરાણી
દાનાભાઈ ભુરખીયા,અજય મીર
Report, Nikunj Chauhan Botad 7575863232
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.