ધ્રાંગધ્રામા પોસ્કો એક્ટના ગૃન્હામા છેલ્લા ચાર મહિનાથી નાશતો-ફરતો શખ્સ ઝડપાયો.
ધ્રાંગધ્રા: ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન ખાતે ચારેક મહિના અગાઉ સગીરાને ભગાડી જનાર શખ્સ વિરુધ્ધ પોસ્કો એક્ટ મુજબનો ગૃન્હો નોંધાયો હતો જેમા પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરતા શખ્સ તથા સગીરાની પત્તો લાગ્યો ન હતો પરંતુ ગઇકાલે સીટી પોલીસ સ્ટેશનના સ્ટાફને આ ગૃન્હામા સંડોવાયેલ શખ્સ સુરજ મુકેશભાઇ સોલંકી જાતે: રાવળ હાલ ભોગબનનાર સાથે મોરબી ખાતે રહેતા હોવાની બાતમીના આધારે દરોડો કરી ભોગ બનનાર તથા સૂરજ સોલંકીને ઝડપી લઇ ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન ખાતે આગળની કાયઁવાહી હાથ ધરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.