હિંમતનગરમાં આજે આરટીઓ વિભાગ અને પોલીસે સંયુક્ત રીતે સ્કુલ વર્ધીમાં ફરતા વાહનોનું ચેકિંગ કરી અને ડીટેઇન કરવાની ઝુંબેશ ઉપાડી હતી... - At This Time

હિંમતનગરમાં આજે આરટીઓ વિભાગ અને પોલીસે સંયુક્ત રીતે સ્કુલ વર્ધીમાં ફરતા વાહનોનું ચેકિંગ કરી અને ડીટેઇન કરવાની ઝુંબેશ ઉપાડી હતી…


હિંમતનગરમાં આજે આરટીઓ વિભાગ અને પોલીસે સંયુક્ત રીતે સ્કુલ વર્ધીમાં ફરતા વાહનોનું ચેકિંગ કરી અને ડીટેઇન કરવાની ઝુંબેશ ઉપાડી હતી...જેને લઇને સ્કૂલ વર્ધી સંચાલકોમાં રોષ વ્યાપ્યો હતો..વાહન ચાલકોને આડેધડ મેમા ફટકારતા સ્કૂલ વર્ધીમાં વાહન ફેરવનારા વાહન ચાલકો રિવરફ્રન્ટ પર એકઠા થયા હતા અને તે લોકોને આરટીઓ વિભાગે જે નવા નિયમો લગાવ્યા છે તેના અમલીકરણ માટે 15 થી 20 દિવસનો સમય આપવામાં આવે તેવી માંગ સાથે કલેકટર કચેરી પહોંચ્યા હતા અને જિલ્લા અધિક કલેક્ટર ક્રિષ્ના વાઘેલાને આવેદનપત્ર આપ્યું હતું

બાઇટ : જિજ્ઞેશભાઇ પંચાલ, સભ્ય, સ્કુલ વર્ધી એસોસિએશન


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.