નેત્રંગ : ઉતરાયણ પૂર્વે પોલીસ દ્વારા વાહનચાલકોને વિનામુલ્યે સેફ્ટી ગાર્ડ વિતરણ કરાયા.
નેત્રંગ : ઉતરાયણ પૂર્વે પોલીસ દ્વારા વાહનચાલકોને વિનામુલ્યે સેફ્ટી ગાર્ડ વિતરણ કરાયા.
નેત્રંગ પોલીસ દ્વારા ઉતરાયણ પર્વને અનુલક્ષીને વાહનચાલકોને વિનામુલ્યે સેફ્ટી ગાર્ડને ટુ વ્હીલર પર ફીટ કરી આપવામાં આવ્યા હતા.
ઉતરાયણ પર્વને હવે ગણતરીના દિવસ રહ્યા છે, ત્યારે પતંગના આકાશી યુદ્ધના પર્વને ધ્યાનમાં રાખી નેત્રંગ પોલીસ મથકનાં પોલીસકર્મીઓ દ્વારા સેવાકાર્ય કરવામાં આવ્યું છે. પોલીસ કર્મચારીઓ દ્વારા ચાર રસ્તા ખાતે ટુ- વ્હીલર ચાલકોને પતંગના દોરા સામે રક્ષણ મળે તે માટે વિનામુલ્યે સેફટી ગાર્ડ ફીટ કરી આપવામાં આવ્યા હતા.
ભરૂચ જિલ્લા બ્યુરો ચીફ
બ્રિજેશકુમાર પટેલ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.