સાબરકાંઠા જિલ્લા પંચાયત આગળ આગણવાડી કાર્યકરો વિવિધ મુદા ને લઈ એકઠા થયા
સાબરકાંઠા જિલ્લા પંચાયત આગળ આગણવાડી કાર્યકરો વિવિધ મુદા ને લઈ એકઠા થયા
સાબરકાંઠા માં આંગણવાડી કાર્યકરો પણ હવે આંદોલન ના મૂડ માં હોય એવું દેખાઈ રહ્યું છે
કેટલાય સમયથી વિવિધ મુદ્દે કોઈ નિર્ણય નહીં આવતા જિલ્લા પંચાયત આગળ ટોળા એકઠા થયા હતા
મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકરો જીલ્લા પંચાયત પહોંચ્યા...
જીલ્લા વિકાસ અધિકારી ને આપશે આવેદનપત્ર...
આગામી ચાર દિવસમાં નિવેડો લાવવા રજુઆત કરાઇ હતી
31 ઓગસ્ટ સુધી કોઈ સમાધાન ન થાય તો થશે આંદોલન. એવી ચર્ચા એ જોર પકડ્યું છે
આગામી 1 સપ્ટેમ્બર થી તમામ આંગણવાડી કાર્યકરો હડતાળ પર જવા મૂડમાં હોય એવું વર્તાઈ રહ્યું છે....
રાજકમલસિંહ પરમાર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.