ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખેડબ્રહ્મા ખાતે પ્રવેશપત્ર ૨૦૨૨ અંતર્ગત પાંચમા રાઉન્ડમાં પ્રવેશ મેળવવા બાબત - At This Time

ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખેડબ્રહ્મા ખાતે પ્રવેશપત્ર ૨૦૨૨ અંતર્ગત પાંચમા રાઉન્ડમાં પ્રવેશ મેળવવા બાબત


*ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખેડબ્રહ્મા ખાતે પ્રવેશપત્ર ૨૦૨૨ અંતર્ગત પાંચમા રાઉન્ડમાં પ્રવેશ મેળવવા બાબત*
********************
રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખેડબ્રહ્મા ખાતે પ્રવેશ સત્ર ૨૦૨૨ અંતર્ગત GCVT અને નોન. ઓફી. વ્યવસાયની ખાલી રહેલી બેઠકો માટે અત્રેની સંસ્થા ખાતે ચાલતા કોમ્પ્યુટર હાર્ડવેર એન્ડ નેટવર્કિંગ મેન્ટેનન્સ(CHNM), આર્મેચર મોટર રીવાઇડીંગ(AMR),ફીટર,મીકેનીકલ ઈલેક્ટ્રીક વ્હીકલ(MEV),સ્માર્ટફોન ટેકનિશિયન કમ એપ ટેસ્ટર ટ્રેડ્માં પ્રવેશ મેળવવા ઇચ્છુક ઉમેદવારોએ તારીખ ૦૫/૯/૨૦૨૨ થી તારીખ ૧૫/૯/૨૦૨૨ દરમિયાન સંસ્થા ખાતે હાજર રહી પ્રવેશ મેળવી લેવા જણાવવામાં આવે છે. જે માટેનું સરનામું ઔદ્યોગિક તાલીમ સંસ્થા., BSNL ઓફિસની બાજુમાં સુરતી કંપા રોડ,ખેડબ્રહ્મા છે.એમ ઔદ્યોગિક તાલીમ સંસ્થા અને શ્રમિક કૌશલ્ય પ્રમાણિતતા કેન્દ્ર ખેડબ્રહ્માની એક અખબારી યાદીમાં જણાવાયું છે

આબિદઅલી ભુરા હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.