સાબરકાંઠા સંસદીય વિસ્તાર માટે * આજથી ઉમેદવારીપત્ર ભરવાની શરૂ થશે
વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે આજે શુક્રવારથી ઉમેદવારીપત્ર ભરવાની શરૂઆત થવાની છે. સાબરકાંઠા સંસદીય વિસ્તાર માટે આજથી ઉમેદવારીપત્ર ભરવાની શરૂઆત થશે અને તા.૨૨ એપ્રિલના થઈ જશે. લોકસભા ચૂંટણી જંગમાં ભાજપ અને કોંગ્રેસ એમ બે મુખ્ય રાજકીય પક્ષોના ઉમેદવારો વચ્ચે જંગ રહેશે. તારીખ ૨૨ એપ્રિલે બપોરે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે, બે મુખ્ય રાજકીય પક્ષો વચ્ચે રસાકસી ની જંગ જામશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.